Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 269
________________ માટે કતલખાનાં માટે, મેટી લેને આપવા પાછળ બહુ મોટા પ્રમાણમાં અને ઘણા મેંઘા ભાવે દૂધને પાઉડર અને બટરઓઈલ આપણે ખરીદીએ એવી અણલખી શરત પણ હેય. આવાં કેટર બનાવવાની આપણી ગુજાઈશ છે ખરી? - આપણા બળદ સંપૂર્ણપણે નાશ પામે પછી આપણને ૧ કરોડ ૩૦ લાખ ટ્રેકટરની જરૂર પડે, જેની કિંમત આજના ભાવે ૮૪ હજાર કરોડ રૂપિયા થાય. “હાલમાં આપણે ત્યાં ૭ કરોડ બળદો છે એ સરકારી ખાતાઓને દાવે છે. આ આંકડો ખૂબ જ શંકાસ્પદ છે. છતાં દલીલ ખાતર તે સ્વીકારી લઈએ તે તે ૧૦ હજાર કરોડ રૂપિયાની રાષ્ટ્રીય અસ્કયામત થઈ. રાષ્ટ્રની આ ગંજાવર મૂડીને નાશ કરીને ૮૪ હજાર કરોડ રૂપિયા ટ્રેકટરમાં રેકવા અને પાંચ કરોડ ટન સ્ટીલને દુર કરે અને તેની પાછળ અબજો રૂપિયાના બિનજરૂરી ખરચે વધારવા, તેમાં કઈ જાતનું આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ હશે તે તે આપણા પ્રધાને જ કહી શકે. આવડી ગંજાવર મૂડી રોકવાની કે આટલાં ટ્રેકટર બનાવવાની આપણી ગુંજાશ નથી. રશિયા પણ એટલાં ટ્રેકટર બનાવી શકતું નથી. પેટ્રોલને બચાવ કરવા અને ઉત્પાદનખર્ચ નીચું રાખવા તે ખેતી અને વાહનવ્યવહાર બંનેમાં ઘડાને ઉપગ કરે છે, અને જ્યારે અમેરિકા પિતાના ખેતી ક્ષેત્રમાંથી યાંત્રીકરણ હઠાવી લેશે ત્યારે જુના ટ્રેકટરે આપણા ગળામાં ઘણાં ઊંચા ભાવે પી. એલ. ૪૮૦ નીચે પહેરાવી દેશે. ફર્ટિલાઈઝરને પિતાને જ તે તેણે આપણને દર વરસે અઢી અબજ રૂપિયાની કિંમતે આપી દીધો છે જ. - પછી શું આપશે? - અત્યારે તે આપણે ડીઝલના બદલામાં ઘઉં, ચોખા, કઠોળ, પશુઓનું માંસ, ખાંડ વગેરે આપીએ છીએ, પરંતુ જયારે થોડાં જ વરસમાં તમામ પશુઓનું નિકંદન નીકળી જશે ત્યારે પછી શું આપશુ? વળી ખેતીના યાંત્રીકરણથી અનાજનું ઉત્પાદન મેં થશે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274