Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 267
________________ તેની અંદર ભેજ નાશ પામે છે. થોડે વરસાદ પડે તે પાણી નીચે ઊતરી જાય છે, અને ફર્ટિલાઈઝર પાણીને શોષી લે છે. એવું પણ બને કે બાજુ બાજુનાં બે ખેતરમાં એકમાં હળ વડે અને બીજામાં ટ્રેકટર વડે જમીન ખેડેલી હોય અને વરસાદ એક સાથે. ૧૨૫ મિલિમીટર ન પડતાં દસ-બાર દિવસના અંતરે ૫૦ મિલિમીટર પડ્યા કરે તે હળ વડે ખેડાયેલાં ખેતરમાં પાક ઊગીને એક એક ફૂટ ઊંચે થઈ ગયે હેય, ત્યારે બાજુના ટ્રેકટરવાળા ખેતરમાં વાવણી ન થઈ હોય અથવા થઈ હોય તે પાક જોર પકડતું ન હોય. અહીં એ સવાલ ઉઠાવવામાં આવે કે પશ્ચિમના દેશે ટ્રેકટર, વડે ખેતી કરે છે, તેમને ઓછા વરસાદની મુશ્કેલી નથી નડતી? ' એ માન્યતા ખોટી છે . એને જવાબ એ છે કે પશ્ચિમના દેશોમાં ટ્રેકટર અને ફર્ટિ. લાઈઝર વડે જ ખેતી થાય છે. એ માન્યતા ખોટી છે. ત્યાં મોટા ભાગની ખેતી ઘેડા વડે થાય છે. લેકોને ઠંડી સામે રક્ષણ જોઈએ. અને ગરમ કપડાં જોઈએ માટે મોટા પ્રમાણમાં ઘેટાં ઉછેરે છે. જેની લીંડી ખાતર તરીકે વાપરે છે, અને ઊનની સ્થાનિક માંગને પૂરી કર્યા પછી તેની નિકાસ કરે છે. આમ ઘેટાં દ્વારા તેઓ દૂધ, ખાતર અને ગરમ કપડાં ત્રણે મેળવે છે. કાપડની નિકાસ કરીને હૂંડિયામણું પણ મેળવે છે. જયારે આપણે ઘેટાં કાપીને દૂધ, ખાતર અને ઊન ત્રણે ગુમાવીએ છીએ તથા ૧૪ કરોડ રૂપિયાનું ગરમ કાપડ આયાત કરીએ છીએ. આ કાપડ અપૂરતું અને મોંઘુ હોવાથી માણસો ઠંડીથી માંદા સમગ્ર રશિયામાં ઘેડા વડે ખેતી થાય છે અને ઘેડા તેમના વાહનવ્યવહારની જીવાદોરી છે. આપણું વાહનવ્યવહારની જીવાદોરી બળદ છે. તેમ જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં અમુક અમુક સ્થળે ટ્રેકટર વપરાય છે. અમેરિકા અને કેનેડામાં ખેતીનું સંપૂર્ણ યાંત્રીકરણ છે. ત્યાં તેમને અને યુરોપના દેશોને પણ મુશ્કેલ નથી નડતી, કારણ કે ત્યાં શિયાળામાં ખૂબ બરફ પડે છે અને બરફ પીગળે ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274