Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 261
________________ ૨૫૬ હિંસા અને શાષણ જાણે કે જીવન જીવવાની એક જ સહજ ક્રિયા હાય એવી ભાવના પ્રજામાં ફેલાતી જાય છે. નિકદન કાઢનારો ત્રિવેણી સ’ગમ જો ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમ ભારતની ભૂમિને પવિત્ર બનાવે છે, તે ટ્રેકટર, ટિલાઇઝર અને ઇન્સેક્ટિસાઈડ્ઝ (જ'તુનાશક દવાઓ )ના અપવિત્ર સંગમથી ભારતના સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક માળખાનું નિક'દન નીકળી રહ્યું છે. બળદ વિરુદ્ધ ટ્રેકટર જો ફિટ લાઈઝર વડે ખેતી કરે તે તરત જ જંતુનાશક દવાએ ખેતરમાં જ તુઓની સંહારલીલા શરૂ કરે છે, અને જમીન ધીમે ધીમે સખત ખનતી જઈને આખરે તે ખેડવા માટે ટ્રેકટરની મદદ લેવી પડે છે. સગી બહેન જો ટ્રેકટરથી જ ખેતીની શરૂઆત કરીએ તે તરત જ ફિટ લાઇઝર લાવવું પડે છે; કારણુ કે ટ્રેકટર ખાતર આપતું નથી. બળદોની માફક મનુષ્યાને નિરુપયોગી એવા અનાજના સાંઠા ખાઇને ચાલતું નથી, અને ડીઝલ સિવાય કામ આપી શકતું નથી. એટલે ટ્રેકટર, ટિ"લાઇઅર અને જંતુનાશક દવાઓ સાથે જ ખેતર ઉપર આવે છે. ઉત્પાદનખ'ના જુવાળ ચઢાવે છે. ખેતરમાં જતુએના સંહારનું તાંડવ ખેલે છે. તે પ્રજાના શરીરમાં અનાજો ઉપર છંટાયેલી દવાઓ દ્વારા ઝેર રેડવાનું શરૂ કરીને વિવિધ રોગોના ફેલાવા કરીને પરદેશી હિતવાળી ફાર્મસીએ માટે શ્રેષ્ણુના દરવાજા ખુલ્લા કરી આપે છે. વિશ્વનાથન કહે છે કે... ' ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિચના પ્રખ્યાત કૃષિશાસ્રી શ્રી વિશ્વનાથન્ કહે છે કે, “ટ્રેકટર વાપરવાથી પાક વધારે ઊતરે છે, એ સાબિત થયું નથી.” પાકના સારા ઉતાર માટે જમીન ટ્રેકટર વડે જ ખેડવાની જરૂર નથી. પર`તુ યેાગ્ય રીતે એટલે કે ત્રણ વખત ઊભી—આડી અને ફરીથી ઊભી એવી રીતે ખેડવી જોઇએ. પછી Jain Education International . For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274