________________
૨૫૭
તે ટ્રેકટર વડે ખેડે બળદ ખેંચતા હળ વડે ખેડે, તેથી કાંઈ ફેર પડતું નથી. જે ટ્રેકટર વડે જમીન એક જ વખત ખેડી હોય અને બાજના જ ખેતરની જમીન હળ વડે ત્રણ વખત ખેડી હોય તે બળદ વડે ત્રણ વખત ખેડાયેલી જમીનમાં વધુ પાક ઊતરે છે.
હેકટરનાં આર્થિક અને વહેવારુ પાસાં ટ્રેક્ટરને પણ આર્થિક અને વહેવારુ પાસાં છે. સહુ પ્રથમ તે જે કાર્ય ૧૦ કિલે વજનના સેઢાના હળથી થઈ શકે છે, તે જ કાર્ય માટે પાંચ ટન લેઢાનું ટ્રેકટર વાપરવું એ રાષ્ટ્રની સંપત્તિને બેજવાબદાર રીતે દુર્વ્યય કરવા જેવું છે. લેખંડ અને બીજાં ખનીજ કુદરતે રાષ્ટ્રને આપેલી એવી સંપત્તિ છે, જેને સદુપયોગ કરવાને બદલે વગર વિચારે અને પ્રજાનાં એક અતિશય નાના વર્ગના હિત માટે બિનજરૂરી રીતે વાપરવામાં આવે, અને એ રીતે તેને દુર્વ્યય કરવામાં આવે તે તે સંપત્તિ કાયમ માટે નાશ પામે છે. તે ફરીથી પિદા કરી શકાતી નથી.
છાણ: અખૂટ સંપત્તિ છાણ એક એવી સંપત્તિ છે કે તમે જેટલું વાપર્યા કરે તેટલું બીજુ છાણ પશુસંવર્ધન દ્વારા વીસ કલાકમાં જ, અને જ્યાં તેની - જરૂર હોય ત્યાં જ બીજું ઉત્પન્ન કરી શકે. તમે તેને ખેતરમાં ખાતર ન તરીકે નાખે, ઘરમાં રસોઈ કરવા બળતણ તરીકે વાપરે કે કરડે
બેવર બનેલાઓ માટે રહેઠાણ બાંધવા વાપરે; પણ જેટલું તમે વાપરી શકે તેટલું વીસ કલાકમાં પાછું મેળવી શકે છે. - લાકડાં જેટલાં બાળવામાં કે મકાને બાંધવામાં કે ઘરનું ફર્નિચર
બનાવવામાં વાપરે તે ફરીથી પેદા કરી શકે છે, પણ તે પેદા કરતાં - વીસ વરસ લાગે છે માટે તેને ઉપગ તે ગણતરી મુજબ જ કરે જઈએ. ભા. ૨-૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org