Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 257
________________ કપર "વિના કટારલેખકો ફટિલાઈઝરની પ્રશસ્તિ વિષે છાપાનાં પાનાં ભરી નાખે છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમ જ આયેાજન પંચ પશુ શ્રી ખાખતા તરફ આંખ અધ રાખીને ફર્ટિલાઈઝરના જ પ્રચાર કર્યો કરે છે અને દેશનું અઢળક નાણું તેમાં ભરમાદ કરે છે. ગાય મલ્ટીપરપઝ મીની ફેક્ટરી છે! ટિ"લાઈઝર અને ટ્રેક્ટરનું હિત નજર સામે રાખીને તેમની જખ્ખર હરીફ ગાયનાં તમામ ઉપયેગી પાસાંઓ ઉપર પડદો પાડી “દઈને તેને માત્ર દૂધ આપનારા પ્રાણી તરીકે પ્રજા સામે મૂકવામાં આવે છે; પરંતુ ભારતમાં ગાય એ માત્ર દૂધ આપનાર પ્રાણી (Dairy Animal) નથી. એ દૂધ, ઘી તે આપે જ છે, પણ ટ્રેક્ટરની સામે આર્થિક રીતે સફળ હરીફાઈ કરનાર ખળદ એ મીની ટ્રેક્ટર છે. જે ડીઝલ વિના ચાલે છે. ઉપરાંત ગાય એ મફત ખાતર આપનારી મીની ફેક્ટરી છે. વળી તે રહેઠાણેા બાંધવા માટે છાણુ આપનારી મીની સિમેન્ટ ફેક્ટરી પણ છે. લાકોને માંદા ન પડવા દેનારી મીની ફાર્મસી ફેકટરી પણ છે. મફત બળતણ આપનારી મીની ફ્યુઅલ ફેકટરી પણ છે. . પ્રખ્યાત પશુશાસ્ત્રી ડૉ. બી. પી. લેન્ડર કહે છે કે પુખ્ત ઉમરની અને સારી રીતે રાખેલી ગાય એક વરસમાં ચાર ટન છાણુ અને ૩૨૪૭ પાઉન્ડ (આશરે 1ઢ ટન) મૂતર આપે છે. જે એક એકર જમીન માટે પૂરતું ખાતર છે. એટલા ખાતરમાં ૧૭૦ કિલા નાઇટ્રોજન ફાલ્ફાઈડ અને પેટેશિયમ હોય છે. આવી દસ લાખ ગાયા હોય તે આજની કિંમતે કરડ રૂપિયાની ૧૦ લાખ મીની મેન્યુર ફેકટરી ૧ લાખ ૭૦ હજાર ટન ખાતર આપે. ઉપરાંત ૫૦ હજાર માણુસાને ( પશુપાલકો અને શુદ્ધ ઘી ઉત્પાદકોને) રાજી આપે. અને ૧૮૦ કરોડ રૂપિયાની કિંમતનું દર વરસે શુદ્ધ ઘી આપે. સંપૂર્ણ ગોવધ બંધ કરાવી એ મીની ફેકટરી રૂપી ગાયેની કિંમત ૧૦૦ કરોડમાંથી ૧૦ કરોડ જેટથી કરી શકાય. ૧૦૦ કરોડ રૂષિયાની મૂડીમાં ફર્ટિલાઇઝરની ફેકટરી માત્ર ૧૦૦ માણસને જ રાજી આપી શકે. એટલી મૂડીમાંથી પશુ ૧૦ લાખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274