________________
- ર૩૮ છે કે ફર્ટિલાઈઝરની મદદ વડે ઊગાડેલું, પરદેશી અનાજ કેવા હલકા પ્રકારનું હોય છે. કેઈવાર તે પક્ષીઓ પણ અનાજને અડતાં નથી. છતાં ભૂખ્યા લેકેને એ સડેલું, ગંધાતું અનાજ ખાઈને પેટ ભરવું ચડે છે. 1 એકરદીઠ અનાજ ઉત્પાદન વધારા સાથે તેની ગુણવત્તા વધવી જોઈએ, અને તેના ભાવ નીચા લાવવા જોઈએ. તેને બદલે અનાજની ગુણવત્તા ઘટતી જાય છે, તેમ જ તેના ભાવ વધતા જાય છે. ખેતીને ઉત્પાદન ખર્ચ વધે એ ઘણી ગંભીર બાબત છે. જયારે ખેતીના યાંત્રીકરણથી ખેતીને ઉત્પાદનખર્ચ વધે છે, ત્યારે તેના ભાવવધારાને
ખેડૂતને નફે દેવાઈ જાય છે. માત્ર ટ્રેકટર, ફર્ટિલાઈઝર, જંતુનાશક-દવાઓ, મેટરપિ, વગેરેના ઉત્પાદકોને જ અને હવે તે ડીઝલ નિકાસ કરનારા આરબ દેશને યાંત્રીકરણને લાભ મળે છે. ઉત્પાદનખર્ચ વધવાને કારણે અનાજના ભાવ વધે છે. પરિણામે બીજી ઔદ્યોગિક ચીજ વસ્તુઓના ભાવ વધે છે. એટલે મજૂરે અને સરકારી કર્મ ચારીઓ ઘવારી ભથ્થુ વધારી આપવાની માગણી કરે છે. સરકાર પિતાના કર્મચારીઓ મેંઘવારી ભથ્થાની માંગને પોંચી વળવા નવા
કર ઝીકે છે. એટલે ચીજવસ્તુઓ વધુ મેંધી બને છે. એટલે ફરીથી - વધુ મોંઘવારી ભથ્થાની માગણી, તે ન સ્વીકારાય તે આદેલને,
હડતાળ, તે નું વિષચક્ર વિસ્તૃત બનતું જાય છે. ઔદ્યોગિક ઉત્પાદિનને ખર્ચ વધુ મેઘવારી ભથ્થાં, વધુ ભારણ અને કાચી ચીજોના -ભાવવધારાથી વધતું જાય છે જેની માઠી અસર નિકાસ ઉપર પડે છે. જે નિકાસને વેગ આપવા છૂટછાટ આપવામાં આવે તે તેને આખરી બે વાપરનારી પ્રજા ઉપર જ પડે છે. આમ અનાજ, કાપડ અને જીવન જરૂરિયાતની ચીના રોજ વધતા જતા ભાવે સામાન્ય જનતાને કચડી નાખે છે.
રાષ્ટ્રનું માળખું હચમચી ઊઠે છે ફર્ટિલાઈઝરના ઉપયોગથી જે ખરેખર લાભ જ થતું હોય તે તે વાપરવા સામે કાંઈ વધે હવે જોઈએ નહિ, પરંતુ તેના ઉપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org