Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 249
________________ ૨૪૪ “ ખાતર ઉપર દીવા” કહેવત પ્રમાણે કરોડો રૂપિયાને ખરચે તેમનાં માટે અભયારણ્ય શરૂ કરવામાં આવે છે. આવાં અભયારણ્યે ઊભાં કરવા પાછળ આર્થિક, વૈજ્ઞાનિક કે સામાન્ય બુદ્ધિના પણ અંશ નથી. આ તમામ હિંસક અને અહિ'સક પશુપક્ષીઓને બચાવી લેવાં હાય તા સંપૂર્ણ પશુહત્યા બંધ કરી, નાશ પામી ચૂકેલાં અથવા ઇરાદાપૂર્વક નાશ કરાયેલાં જંગલા, ચરિયા અને જળાશયોને ફરીથી પુનર્જીવન આપવું જોઇએ. શક્તિ ઘટી રહી છે આપણી ગાયે। દિન-પ્રતિદિન દૂધ આપવાની શક્તિ ગુમાવી રહી છે. બળદો શ્રમશક્તિ ગુમાવી રહ્યા છે. અકબરના જમાનામાં ગાયા રાજ ૬૪ શેર (૬૪ લિટર) દૂધ આપતી અને બળ રાજ ૧૨૦ માઇલ એ ખેચી જતા. ૫૦ વરસ પહેલાં ૬૦ માઇલ ચાલનારા બળદો અને રાજ ૩૦ શેર (૩૦ લિટર) દૂધ આપનારી ગાયા અપવાદરૂપે મળી આવતાં. આજે હવે રોજ ૨૦ માઇલ મજલ કાપીને બળદ થાકી જાય છે. ગાય ભાગ્યે જ રાજનું બે થી ત્રણ લિટર દૂધ આપે છે. આમ થવાનાં કારણેામાં જમીનમાં રસકસ છૂટથાં છે એ મુખ્ય કારણ છે. જમીનમાં રસકસ ઘટવાનાં કારણે છે ગેાહત્યા અને વનવનાશ, ચરિયાણાના નિક ંદનની નીતિ. આ બધું અજાણતાં મળ્યું નથી, પૂર્વીયેાજિત કાવતરાનાં આ પરિણામે છે. છાણિયા ખાતરનુ ઉત્પાદન વધારે જમીનને ચાગ્ય અને પૂરતું પેષણ અને રક્ષણ આપવું જોઇએ, એ વિશ્વમાન્ય હકીકત છે. અને છાણિયું ખાતર એ જ શ્રેષ્ઠ પાષણ છે, એ ભારત તેમ જ વિશ્વભરના કૃષિનિષ્ણાત કબૂલ કરે છે. છતાં એ એક આશ્ચર્યજનર હકીકત છે કે એક પણ આર્યેાજન પચે કે એક પશુ રાજ્યના કૃષિખાતાએ છાણિયા ખાતરનું ઉત્પાદન વધારવાની વિચારણા સરખી પણ કરી હાય. તેને બદલે પ્લાનિંગ કમિશનેએ માત્ર ટિલાઇઝર આયાત કરવાની અને અહીં પેદા કરવાની અબજો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274