________________
ચીજે ઉપર બેંક દ્વારા ધિરાણની વ્યવસ્થા પશુહત્યા દ્વારા બળદની પણ ઈરાદાપૂર્વક ખેંચ પેદા કરીને અને તેમના ભાવ વધવા દઈને સરકારી પ્રધાન દ્વારા ટ્રેક્ટર ખરીદવા ખેડૂતની સહકારી મંડળીઓ રચવા થતે પ્રચાર ફર્ટિલાઈઝર વાપરે એટલે ખેતરમાં પાકને નાશ કરનારી જીવાત અચૂક પડે છે, એટલે જીવાતને નાશ કરવા જંતુ નાશક દવાઓ છાંટવાની વ્યવસ્થા, આ બધું જાણે કે અમુક ચોક્કસ ઔદ્યોગિક એકમો અને આરબ રાજ્યને અટકાવવાની સરકારી ચાલ હેય એમ નથી લાગતું?
કશું જ ડહાપણ નથી અભણ અને અણસમજુ ખેડૂતને પ્રચારના સપાટામાં લઈ તે ટ્રેકટર, ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ વાપરતે થાય, માટે તેને લેન ધીરીને, દેવાદાર બનાવે. ઉપરની વસ્તુઓના ઉપયોગથી ખેતીને ઉત્પાદનખર્ચ વધારી અનાજ તેમ જ ઔદ્યોગિક ચીજોના ભાવ વધારવા, ગાયની કતલ દ્વારા દૂધ, ઘીને દુકાળ પેદા કરીને પરદેશી ડેરીઓને ભારતનાં દૂધ, ઘીનાં બજારે હાથ કરવાની સગવડ કરી આપવી. દેશમાં દૂધ, ઘીની અછત પેદા કરી અપષણના વેગે ફેલાવી પરદેશી સહકારમાં ચાલતી ફાર્મસીઓને લેકેનું શોષણ કરવાની તક આપવી. સમગ્ર પ્રજાને મોંઘવારી, અછત, અપષણનાં દરદ અને માનસિક તેમજ આર્થિક તાણમાં ભીંસાવા દેવી, આ બધું જાણે કે અમુક એક અતિશય નાના વર્ગના (જે કદાચ સમુદ્રમાંના જળબિંદુ એટલે જ નાને હશે) અને પરદેશીઓના હિતમાં બની રહ્યું હોય એમ લોકો માનતા થાય તે તેમાં તેઓ વાજબી હશે. આવાં પ્રજાદ્રોહી કાર્યો કરવા પાછળ કઈ જ જાતનું આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ સરકાર પક્ષે હેય એ માની શકતું નથી. આ
ફટલાઈઝરના ઉપયોગના પ્રત્યાઘાત હવે આપણે ફરીથી ફર્ટિલાઈઝર વાપરવાના નવા પ્રત્યાઘાત તપાસીએ. જ્યારે જમીનનું વધુ પડતું શોષણ થાય છે, અને જે રસકસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org