Book Title: Vishvamangal Granthmala Part 02
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 241
________________ ૩૬ ભારતનું એકરદીઠ ચેાખાનું ઉત્પાદન ૧૮૫૦/૫૧માં ૨૬૧ કિલા હતું. ૧૯૫૫/૫૬માં ૩૪૮ કિલા, ૧૯૬૪/૬૫માં ૪૦૯ કિલા ૧૯૭૨/ ૭૩માં ૪૫૭ કિલા હતું. દર વર્ષે ઉત્તરોત્તર પાકનુ પ્રમાણુ કેમ વધી ગયું અને શું જાદુ થયું હશે તે માપણે નથી જાણુતા. છતાં દલીલની ખાતર તમામ આંકડા સાચા માનીએ તે ફર્ટિલાઈઝરનો છૂટથી ઉપચૈાગ કર્યો વિના આપણે ચાખાનુ ઉત્પાદન ૭૫ ટકા વધારી શકવા. એ જ બતાવે છે કે આપણને ફર્ટિલાઈઝરની જરા પણ જરૂર નથી. ચીન ટિલાઈઝર વાપરતુ નથી. તે માત્ર સેદ્રિય ખાતર જ વાપરે છે. દર માઉીઠ (માઉ એટલે એકર) ૧૦ ટન સેન્દ્રિય ખાતર વાપરીને એકર દીઠ ૬૦ ટકા ઉત્પાદન વધાર્યું છે. (Commu. nist China today by Chandra sekhar. Publishers Asian Pabli. shing house 1962 edition page 40) જો ચીનના આ દાવા સાચા હાય તે ચીને પાતાની પ્રજાની જરૂરિયાત સંતેષીને દુનિયાના ભૂખ્યા લોકોને ૧૦ કરોડ ટન ચેખા આપ્યા હોત. ચીન પાસે ૧૯૦ કરોડ઼ માઉ જમીન ખેતી નીચે છે, ઉપર આંકડા ખરા હાય તા ૨૪ કરોડ ટન ચાખા પેઢા કરી શકતું હાય. તેની ૭૦ કરોડ વસ્તીને ૧૪ કરોડ ટન ચેખા પૂરતા છે, બાકીના ૧૦ કરોડની નિકાસ કરી શકે, પરંતુ હકીકતમાં તે ચીન પરદેશથી મનાજ આયાત કરે છે અને પ્રજાને તેના કોમ્યુનાની અ ંદર તે માત્ર રેશનના ધેારણે ભાત અને કાશીનુ સૂપ અને અઠવાડિયામાં એક વખત એક બાફેલું શકરિયું અને એક વખત ડુક્કરના માંસનું સૂપ મળે છે. શ્રી ચંદ્રશેખરને ચીનના અનાજ-ઉત્પાદન અને વપરાશના આંકડા ચીનના કૃષિ સંશાધનના આર્થિક વિભાગના ડાયરેક્ટર પાસેથી અને લાંભા ગાળાના આર્થિક આયેાજન વિભાગના ડાયરેક્ટર મિ. ચેનસીન પાસેથી મળ્યા હતા. શકાસ્પદ આંકડાઓ બીજા દેશેશના આંકડા પશુ કેટલા ખરા હશે તે આપણે જાણતા નથી, પર ંતુ તે શંકાસ્પદ તે લાગે છે જ; કારણ કે એક કટારલેખકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274