________________
“ઈશ્વરકિરણ શિબુક
વિજ્ઞાન સાથે નો
રરર વિરોધ નાશ પામી ગયે. એટલે હવે શુદ્ધ ઘીને બદલે ગાય, ડુક્કર ની ચરબી દૈનિક રાકમાં ઘુસાડી દેવાનું ષડયંત્ર ચાલુ થઈ ગયું છે શરૂઆતમાં તેને તેની જાણકારી નહિ હેય. લાંબે સમયે જાણકારી -થયા પછી વિરોધ કરવાનું બળ નહિ હેય.
: Secularism-સિક્યુલરિઝમ: જૂના અગ્રેજી શબ્દકેષમાં સિકયુલ રિઝમને અથ Anti god, anti religion “ઈશ્વરવિરોધી, ધર્મ વિરોધી એ છપાયેલે છે. નહેરુને ઈશ્વર પ્રત્યે અને ધર્મ પ્રત્યે અણગમા હતા. વિજ્ઞાન સાથે પ્રેમ હતું. એટલે દેશમાં ધર્મનું નિકંદન કાઢવા આપણા દેશને સિક્યુલર જાહેર કર્યો. લેકીને વિરોધ ન આવી પડે માટે અંગ્રેજી ડિક્ષનેરીની ભારતમાં આવતી આવૃત્તિઓમાં તેને અર્થ એન્ટીરીલિજીયન એી ગોહેને બદલે ઈશ્વર અને ધર્મને લગતું, નહિ એ અર્થ લખાવડાવ્યું. અહીં તેને ધર્મનિરપેક્ષતા એ અર્થ કરી. લોકોને સિક્યુલરિઝમની મોહજાળમાં બાંધીને ધર્મ વિરુદ્ધ આચ. રણ કરવા પ્રેર્યા અને ધર્મ આચરનારા માનવીઓ માટે સિક્યુલર સ્ટેઈટમાં આવું કેમ થઈ શકે ! કરીને તેમને ઉતારી પાડનારે એક વર્ગ તૈયાર કર્યો. દા. ત., રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રબાબુ સેમિનાથના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા ત્યારે તેમને ત્યાં આવતા અટકાવવા નહેરુએ ઘણા ધમપછાડા કર્યા હતા તેમ કહેવાય છે. રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન, શ્રી ગિરિ -વગેરે ઉચસ્થાને બેઠેલા મહાજને કયાંય યાત્રાએ કે મંદિર દર્શન, કરવા જાય તે છાપાના કટારલેખકો તેમની ઉપર ટીકાની ઝડીઓ વરસાવતા કે સિકયુલર સ્ટેટના વડાથી દર્શને કેમ જવાય?
વિશ્વમાં secular state છાપવાળે માત્ર એક ભારત દેશ જ છે. જ્યાં સિકયુલરિઝલના નામે હિંદુધર્મ ઉપર અતરાયે ઊભા થઈ શકે છે. બીજા ધર્મો સામે આંગળી ચીંધી શકાતી નથી. અને કાર્યો સિકયુલરિઝમના જાદુથી જ થાય છે. - ડેમોકસી: કઈ પણ દૂષણને કે રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મને નુક્સાન કરનારા કાર્યને ડેમેકસીના નામે ચાલુ રાખી શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org