________________
. "
", "..
ની
,
.' જી
ઇડ વેચે તેવી ચેજના તૈયાર કરી છે. આ ઇંડાં તથા માંસ ખેતરના વાડામાં રખાયેલાં પશુઓની કતલ દ્વારા મળતું હોવાથી તેને પણ Farm products–ખેતપેદાશ તરીકે ઓળખાવવાનું પ્રચલિત થયું છે.
હવે આ માંસ તથા ઇંડાં સાથે બીજાં અનાજ ભેળવી તેનો ખાદ્યપદાર્થો જેવા કે પાઉં, બિસ્કિટ, ટેફી વગેરે બનાવીને અથવા પ્રટેન્યુલને કે બેર્નવિટાને મળતા આવતા ટોનિક પાઉડર બનાવી વિટામિનાઈડ, પ્રેટિન રીચ ટોનિક ફૂડના અથવા ટીન રીચ ફાર્મ ફૂડનાં લેબલ લગાવી વેચે તે જરૂર લેક છેતરાઈને અને પ્રોટીનવાળો ખેતપેદાશમાંથી – એટલે કે અનાજ કે કઠોળમાંથી બનાવેલા પદાર્થો માનીને હશે હશે ખાવા લાગશે. ડોકટરે પણ પિતાના દદીઓને એની ભલામણ કરશે અને માંદગી પછી આવેલી નબળાઈ દૂર કરવા ટેનિક દવા તરીકે ખાવા ભલામણ કરશે.
સમતલ ખોરાક: સમતેલ બરાકને નામે પ્રજાને ખૂબ જ આડે માગે દેરી જવામાં આવી છે. એ આડે માર્ગ જે આખરે સમસ્ત પ્રજાને માંસાહારી બનાવી દે છે.
ભારતમાં મૂળ શબ્દ હતે પૌષ્ટિક ખેરાક. સમતલ ખેરાક નહિ. પૌષ્ટિક ખેરાક એટલે શરીરમાં બળ અને વીર્યને વધારે કરે. આવા ખેરાકમાં મુખ્યત્વે તાજું દૂધ, શુદ્ધ ઘી અને દૂધમાંથી બનતી કે શુદ્ધ ઘી અને ચણાના, અડદના, મગના ઘઉંના લેટના મિશ્રણથી બનતી મીઠાઈએ પૌષ્ટિક આહાર તરીકે ગણાય છે.
હિંદુ ધર્મશાસ્ત્રો બળ, બુદ્ધિ અને આરોગ્ય માટે વીર્યને જ મહત્વનું ગણે છે. ઉપર લખેલા પૌષ્ટિક આહારની તમામ ચીજો વીર્ય વર્ધક છે. જે વીર્યવર્ધક હોય તે બળવર્ધક પણ હોય જ. - સમતલ ખોરાકમાં વીર્યની વાતને ઉડાવી દેવામાં આવી છે. તેમાં તે માત્ર કેલેરી, પ્રેટીન, વિટામીન અને બીજાં ક્ષાર દ્રવ્યની ગણતરી કરી તેવાં દ્રવ્ય મેળવવા માટે જુદા જુદા ખાદ્યપદાર્થોની નામાવલિ રજૂ કરી ધીમેથી તેમાં માંસ, મચ્છી અને ઈડાને મૂકી દેવામાં આવ્યાં છે. તેમાં પ્રોટીન વધારે હોવાનું કહી તેને જ પ્રચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org