________________
૨૫
આપણા ઉપર ઠેકી બેસાડવાના સાધન, અંગ્રેજી ભાષાના જ્ઞાનને, કેળ વણીને નાકરીલક્ષી બનાવી દીધી.
હાલની કેળવણીએ યુવાના ને વડીલે ની, સાધુસંતની, હિંદુ સંસ્કૃતિ અને ધર્મની ઉપેક્ષા કરતા બનાવી દીધા. પ્રજાહિત વિસારીને પેાતાના અંગત સ્વાર્થની ચિંતા કરતા બનાવી દીધા છે. વ્યક્તિ-સ્વાત'ત્ર્યનાં નામે લાકોને સ્વચ્છ ંદતા અને સમાજને છિન્નભિન્ન કરનારી પ્રવૃત્તિઆ તરફ ધકેલી દીધા. દારૂ, માંસ, કલબનું રાત્રિજીવન એ તમામ જીવનનું ગૌરવ હાય એમ માનતા કરી દીધા. આપણા ધર્મના મંત્ર ભૂલાવીને ઉકરડે ફેંકી દેવાં જેવાં પરદેશી સૂત્ર ગેાખતા કરી દીધા. તેમ છતાં સાધુસંતા, ધર્માચાર્યો, કથાકારો, સમાજનાયકા, વેપારીએ કેળવણીના નામે માત્ર અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વિચારધારા શીખવા આપણા યુવાનને ઉત્તેજન આપ્યું રાખે છે, સહાય કરે છે અને કરાડોનાં ફંડ પણ કરી આપે છે.
કેળવણીરૂપી તેાપનું માંદું પરદેશી સંસ્કૃતિ, વિચારધારા, અર્શકારણના ધસી આવતા આક્રમણ સામે માંડવાને બદલે આપણા સાધુસંત, થાકારો, સમાજનાયકોએ તાપનું મુખ આપણાં જ ધર્મસંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા તરફ રાખીને તેને ચાલુ રાખવા કરોડો રૂપિયારૂપી દારૂગોળા તેમાં ધરખ્યું જાય છે.
દેશમાં વ્યાપેલા ખાદ્ધિક ધાપાને આ જ્વલ'ત દાખવે છે. Farm products-ખેતપેદાશ : ફાર્મ પ્રોડક્ટ્સને ખશ અર્થ છે ખેત પેદાશ. એટલે કે ખેતરમાં ઊગતી ચીજો, જેવાં કે દરેક જાતના કઠોળ સહિતનાં તમામ પ્રકારનાં અનાજ, રૂ, શેરડી, તમામ પ્રકારનાં તેલીબિયાં, ચા, કોફી, ગળી, ફળફળાદિ વગેરે.
પરંતુ હવે અમેરિકાની પેઠે અહીં પશુ ખેડૂતને પૂરક આવક કમાવી આપવાના બહાના નીચે ઘેટાં, ડુક્કર, મરઘાં વગેરેને ખેડૂતા ખેતરમાં વાડા બાંધીને ઉછેરે અને પછી દરેક ગામે સહકારી કતલઆનાં ઊભાં કરી ત્યાં આ પશુઓને કાપી તેનું માંસ તથા મરધીનાં
ભા.-૨ ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org