________________
કાઈ પણ વિશિષ્ટ પુણ્યવ'તી વ્યક્તિ બીજી વ્યક્તિઓ કરતાંય જરૂર બળવાન છે. પણ તેના કરતાંય રાષ્ટ્ર (ધરતી) બળવાન છે. રાષ્ટ્ર કરતાંય પ્રજા બળવાન છે. પ્રજા કરતાં તેની સસ્કૃતિ ખળવાન છે; સસ્કૃતિ કરતાંય ધર્મ બળવાન છે; ધમ કરતાંય ધર્માંના પ્રાણ (શાસન = વાસનાવિનાશ) બળવાન છે. ઉત્તરાત્તરની રક્ષા કાજે નીચે–નીચેનાએ ભેગ આપવા જ પડે. પણ અસેસ ! આજેતા નીચેનાની રક્ષા કાજે ઉપરનાના ભેગ લઈ લેવામાં આવે છે.
વ્યક્તિ પેાતાનાં તિા જાળવવા માટે રાષ્ટ્રના ભાગ લે છે; રાષ્ટ્રની આબાદી માટે પ્રજાની ખરખાદી કરાય છે, પ્રજાને સુખી બનાવવાની ધૂનમાં સસ્કૃતિ હણાય છે..વગેરે....
આ અવળી ગગા સર્વ ક્ષેત્રે પરમાદી નાતરીને જ રહેશે.
*
*
*
જેટલે ખરાબ અન્યાય આચરવા તે છે તેટલે જ ખરામ અન્યાયને સામે મેઢ જોયા કરવા તે છે. જે પ્રજા અન્યાયને સદા માટે સહ્યા ફરવાની જ નીતિ અપનાવે છે તે પ્રજા નિર્માલ્ય અને નિસ્તેજ મની જાય છે.
શું એવું નથી લાગતું કે નારીને સ્વતંત્રતા આપવાના આંદોલનના પરિણામે નારી' નારીત્વ ગુમાવીને વધુ પડતી સ્વચ્છ'દી થઈ છે ? અને સાથે સાથે એક પતિની જ આધીનતાને બદલે એના માથે ઘણા ખાસ'ની ગુલામી ડોકાઈ ગઈ છે !
માંએથી પુરુષ-મિત્રો સાથે ખડખડાટ હસતી અને તાલીમાં તાલી દેતી નારી અંદરથી કઇક ઝીણું રુદન કરી રહી છે, એના અંતરે ઘણી વેદનાઓના ચરૂ ઉકળી રહ્યો છે, કે નથી એ કહી શકતી, નથી એ સહી શકતી. સ્વત ંત્રતાના દેખીતા મીઠા પવન માણવા જતાં એણે ‘કઈક’ એવું ગુમાવી દીધું છે, જે હવે એને પાછું મેળવવાની તલપ લાગી છે. પણ હુવે ભાજી એના પશુ હાથમાં નથી, એમ નથી લાગતું શું!
—પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org