________________
ey. કાય અવધે વિના નિરંતર ગતિશીલ રહેલું ધર્મ, સંસ્કૃતિ, અથે-- વ્યવસ્થા, સમાજવ્યવસ્થાનું સંકલિત તંત્ર હતું, તે બીજી પ્રજા પાસે ન હતું.
જેથી તેમને ઈસાઈ કે ઈસ્લામને સ્વીકાર કરવામાં ખાસ કાંઈ ગુમાવાનું ન હતું. એટલે ઈસ્લામી કે ઈસાઈ તલવારે સામે તેમની ગર્દન ઝૂકી પડી.
હિન્દુ પ્રજાની અડગતાનાં મૂળ તેની સંસ્કૃતિમાં પ્રજાને જ્યારે પિતાના પવિત્ર ધાર્મિક સિદ્ધાંત અને ઉચ્ચ નૈતિક મૂલ્ય ગુમાવવાને ભય ઊભું થાય ત્યારે તે તેને ઝનૂનથી સામને કરે છે. આવે સામને કોઈ દેશમાં શક્ય ન હતે.
સિકંદર અને ઈસ્લામનાં ઝંઝાવાતી સૈન્ય સામે મજબૂત આંતરિક અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા કે અતિપવિત્ર, ધાર્મિક તેમજ નૈતિક સિદ્ધાંતને અભાવે દરેક પ્રજા ભાંગી પડવા લાગી અને ઈસ્લામ કે ઈસાઈ જે કઈ તેમની સામે આવે તેમને ધર્મ સ્વીકારી લેવા લાગી. , પરંતુ ભારતમાં તેમ બન્યું નહિ. સિકંદર ભાગેલા હૈયે ભારતની સરહદથી જ પાછો વળી ગયે. - ઘોડાપુરની માફક ધસ્યાં આવતાં ઈસ્લામી સૈન્ય હિંદુઓના સરહદી થાણ ગજનીમાં બસો વર્ષ સુધી અટવાઈ પડ્યાં.
ત્યાંથી આગળ ચાલતાં ડગલે ને પગલે તેમને હિંદુઓના જૌહરા અને કેસરિયાને સામને કરે પડ્યો. ૭૦૦ વર્ષ તેમના પ્રયાસેને ભારતને મુસ્લિમ દેશમાં પલટાવી નાખવામાં નિષ્ફળતા મળી. - માંસાહાર અને દારૂ પ્રત્યેની હિંદુઓની નફરત અને તેને સ્વીકાર કરનારાઓને તદ્દન નીચી કક્ષાના ગણવાની તેમની ભાવના તેમજ વેદધર્મનું જ્ઞાન તેમને ધર્મ માટે પ્રાણાર્પણ કરવાની શક્તિ આપી રહેતા.
' એટલે વિશ્વના બીજા દેશમાં જેમ કરડે લેાકો એક ઝપાટે આ અને ધર્મો પાસે મૂકી પઢા તેમ ભારતમાં બની શક્યું નહિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org