________________
૧૦
બહાર ફેકાઈ જાય છે. પરંતુ બહાર નીકળ્યા પહેલાં અનેક દર્દી શરીરમાં પેદા કરતી જાય છે.
ચરબીથી શરીરને પોષણ મળતું નથી. ઊલટું તેનાથી આડા અથવા ગેસ અથવા કબજિયાત થવાના ભય રહે છે. એ ભૂખ મારી નાખે છે. નસેામાં ચાંદાં પાડે છે અને એ ચાંદાંમાં દવામાં લેવાનું ખનીજ કેલ્શિયમ જો ભરાઈ જાય તે એન્જાઈનના (હૃદયરોગના એક પ્રકાર) થાય છે જે કદાચ મૃત્યુમાં પણ પરિણમે છે.
હાલમાં નાનામોટા દરેક વયનાં મનુષ્યમાં હૃદયનાં દર્દી વધતાં જાય છે તેનું કારણ એ છે કે તેમની જાણ બહાર અનેક ખાદ્ય પદાર્થોં દ્વારા ચરખી તેમના શરીરમાં જતી હાય છે, જે આવા રાગેા ઉત્પન્ન કરે છે. તે શરીરમાં જે ઝેશ પેદા કરતી જાય છે તે ઘણી વખત અલ્સર, કેન્સર ને કીડનીના બગાડો પણ કરે છે.
·
માંસાહાર અને ચરબી દારૂણ રોગાનાં જનક
યુરોપ અને અમેરિકામાં કેન્સર, અલ્સર, આય રાઈટીસ, કીડની અને હૃદયના રાગે ચેમાસાનાં અળસિયાંની પેઠે ફૂટી નીકળ્યા છે, તેનાં ઘણા કારણામાં એક કારણ એ પણ છે કે તેઓ અકરાંતિયાની માફક માંસાહાર કરે છે અને રાજ માથાદીઠ ગાય અથવા ડુક્કરની ૧૫ થી ૨૦ ગ્રામ ચરખી ખાય છે.
ઈંડાં, માંસ, ચરખી અને માછલી શરીરમાં ઝેરી પેદા કરે છે. એ ઝેર, ઉપર જણાવેલા રાગા રૂપે બહાર આવે છે.
ઘીને ચરખી તરીકે ઓળખાવ્યા છતાં પણુ, ભારતની પ્રજાએ ખારાકમાં ચરમી સ્વીકારી નહિ. ત્યારે વિવિધ પગલાંએ દ્વારા અને પેતાની સત્તાના જોરે ઘીની ખેંચ ઊભી કરીને શુદ્ધ ઘીમાં ચરમીની ભેળસેળ કરવા પ્રેત્સાહન અપાયું, જે માંસાહારી લેા ખાદ્ય પદાર્થોં વેચવાના ધંધા કરતા તે તે છૂટથી ચરબીના જ ઉપયેગ કરવા
લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org