________________
ઉપર
મનુષ્યને બન્ને યુગમાં સમાન વસ્તુઓની જરૂર છે અને તે અનાજ, કપડાં, રહેઠાણે, પિષણ માટે દૂધ, ઘી વગેરે છે. તે ઉપરાંત અનેક પ્રકારનાં સુખ-સગવડનાં સાધને. ' - ભારત આ તમામ આવશ્યક ચીજો બનાવીને વિશ્વનાં બજારમાં ઠાલવતું.
- કેટકેટલી ચીજો અહી બનતી? - તેમાં મુખ્ય અનાજ અને ખેતપેદાશની ચીજોસુતર, સુતરાઉ, ગરમ રેશમી કાપડ (આ કાપડ ઇગ્લેંડનાં બજારમાં ત્યાંનાં કાપડ કરતાં ૫૦ થી ૬૦ ટકા ઓ છે ભાવે વેચાતુ) શેતરંજી, ગાલીચા, નેતરની બનાવટની, પણ નિકાસ થતી.
બંગાલમાં બનતી ખાંડ ત્રણ કરોડ બંગાળી, ત્રણ કરોડ બ્રિટનવાસીઓ અને ચાર કરોડ બીજા યુરોપવાસીઓ–કુલ ૧૦ કરેડ માનવીઓની જરૂરિયાતને પૂરતી. ગંગાના ખીણ પ્રદેશની ખાંડ મધ્ય એશિયાના દેશોમાં નિકાસ થતી. આ તમામ ખાંડ ગૃહઉદ્યોગ દ્વારા બનતી. તે દેશમાં લેકોનું ઉત્પાદન અને તેની વિવિધ જરૂરિયાતની ચીને પણ થતી. કચ્છમાં બખ્તરે અને હથિયારે બનતાં. સૌરાષ્ટ્રમાં ઘડે. સવાર લશ્કરની તમામ જરૂરિયાતને સામાન છેક આરબ દેશે સુધી નિકાસ થતું. ' - એરીસા, મદ્રાસ વગેરે સ્થળે પણ લેતું નીકળતું તાંબું પણ બેદી કાઢવામાં આવતું અને તાંબા-પિત્તળનાં વાસણને બહેળો વપરાશ અને વેપાર હતે. - જમીનમાંથી કેલસે પણ બેદી કાઢવામાં આવતું. ટીમ્બરનું ઉત્પાદન બહુ મોટા પ્રમાણમાં થતું. અફીણ, તમાકુ, ચા અને કેફીનાં વાવેતર મોટા પ્રમાણમાં હતાં.
વહાણે બાંધવાનું કામકાજ બહુ મોટા પાયા પર થતું. ભારતનાં પિતાનાં લાખ વહાણે સાત સમુદ્રમાં ફરી વળતાં. યુરોપ અને આરબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org