________________
૧૮૩ તેમજ માનસિક વિકૃતિઓ બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તે વધતી જાય છે.
આસુરી ખોરાકે આદર્શો બદલાવ્યા આપણામાં કહેવત છે કે, જે આહાર તેવો ઓડકાર. તે મુજબ અખાદ્ય તામસી પદાર્થો ખાવાના કારણે વેપારમાં ચોરી, દગાફટકા, હિંસા, અપ્રામાણિકતા વગેરે આચરવા તરફ વલણ રહે તેવું બાળકનું માનસ ઘડાય છે.
પછી વેદકાલીન કે પુરાણકાલીન વ્યક્તિઓ તેમના આદર્શ રૂપે નથી રહેતી પરંતુ ખુરશીપીયુના ખેલનારા અને ભ્રષ્ટાચારને પિષનારા સ્વાથી રાજદ્વારીએ કે ફિલ્મના અભિનેતાઓ તેમના આદર્શ બની જાય છે.
વેપારમાં ગમે તે ભેગે આંટ જાળવવાનું હવે તેમને પસંદ પડતું નથી. તેઓ પૈસા મેળવે છે. કદાચ દાન માટે પણ વાપરે છે. કીર્તિ મેળવવાની ભાવનાથી, અને પશ્ચિમના ધોરણે વાપરે છે.
એ દાનના પૈસા વડે અસ્તિત્વમાં આવતી નવી નવી કોલેજે ભારતીય સંસ્કૃતિ તેમજ હિંદુધર્મને વિધ્વંસ કરનારા નિષ્ણાતને જન્મ આપ્યા કરે છે.
હોસ્પિટલે લેકેને અજાણપણે હિંસક પદાર્થોમાંથી બનેલી દવાઓ ખવડાવ્યા કરે છે, ખાવાની સલાહ પણ આપે છે અને આવી લેહીમાંસથી બનતી અપવિત્ર હિંસક દવાઓનાં ઉત્પાદન વધારવા બજારે ખેલી આપી પશુપક્ષીઓના અતિ નિર્દય રીતે કરાતા નાશને આડકતરું ઉત્તેજન આપે છે. " આવાં પશ્ચિમી ધરણે થતાં દાન આખરે તે મહાપાપમાં જ પરિણમે છે. - વેદ વ્યાસ કે ભગવાન મહાવીર પ્રત્યે અણગમો
ઈડ અને માર્કસ પ્રત્યે આકર્ષણ કોલેજમાંથી જે વિદ્યાર્થીઓ બહાર પડે છે તેમાંના ઘણા તામસી . માનસ ધરાવતા હોવાથી પશ્ચિમી ખાનપાન તેમને વધુ આકર્ષે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org