________________
-
૧૮
ગાંધીજીએ લીધેલા ખેટા નિર્ણય ગાંધીજી મહા મુત્સદ્દી હતા. બ્રિટિશોની જાળમાં તે કદી ફસાય નહિ. પરંતુ તેઓ એટલું તે લસણ ખાતા કે બીજા તેમની પાસે બેસવામાં કંટાળતા. એક વખત તે નહેરુએ મહાદેવભાઈને કહ્યું કે તેમની પાસેથી આવતી લસણની ઉગ્ર વાસથી તેમની પાસે બેસવામાં કંટાળે આવે છે. કદાચ આજ કારણથી ગાંધીજીએ કેટલીક બાબતોમાં પેટા નિણ લઈ નાખ્યા, જેનાં પરિણામે આપણને બહુ લાંબા સમય સુધી ભોગવવા પડશે.
પહેલે ખોટો નિર્ણય તેમણે ભાષાવાર પ્રાંતે રચવાની દરખાસ્તને, ૧૨૫ માં ટેકે આપીને લીધે. ૧૯૬લ્માં શ્રી નિજલિંગપ્પા સાથે, વાત કરતાં મેં આ વાત ઉચ્ચારી ત્યારે તેમણે કહ્યું કે, “સાચી વાત છે.” અમે કનાડો જ આ દરખાસ્ત લાવ્યા હતા. અને કદાચ અમારે જ કહેવું પડશે કે ભાષાકીય રાજ્ય બંધ કરે.
હરિજન પ્રકને તેમણે ખેટો નિર્ણય કર્યો. હરિજન પ્રશ્ન ગોવધની. નીતિમાંથી જન્મેલે આર્થિક પ્રશ્ન છે તેને તેમણે ધાર્મિક રૂપ આપીને મદિર પ્રવેશ અને એક કૂવે પાણી ભરવાના અને અટકાવી દીધો.
ભારતના ભાગલા પડતા હતા ત્યારે તેમણે કહ્યું કે ભલે મારા. શરીરના ટુકડા થાય પણ ભારતના ટુકડા થવા દઈશ નહિ. મુસલમાને. આંતરવિગ્રહ માગતા હોય તે હું તૈયાર છું. અબુલકલામ આઝાદને ખાતરી આપી કે પિતે ભાગલાની તરફેણ નહિ કરે પણ અંગ્રેજો અને. મુસ્લિમેની સાથે લડી લેશે. . પરંતુ જ્યારે નહેરુએ આવીને કહ્યું કે એ. આઈ. સી. સી.એ બહુમતીથી ભાગલાને નિર્ણય સ્વીકારી લીધું છે ત્યારે તેઓ ભ્રમિત. થઈ ગયા. - એ. આઈ. સી. સી. કાંઈ સમસ્ત હિંદુ-મુસ્લિમ પ્રજાનું પ્રતિ નિધિત્વ ધરાવવાને દાવો કરી શકે નહિ પરંતુ ગાંધીજી ડઘાઈ ગયા.
તે જ સમયે તેમણે ભાગલા સામે પડકાર ફેંકીને આમરણાંત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org