________________
૧૭૧ આવે તે બાળક ચામડીમાં દાહ અનુભવે છે. જન્મે છે ત્યારે તેના શરીર ઉપર ગરમીનાં ચાઠાં હેય છે.
ખૂબ ખાટાં પદાર્થો ખાવામાં આવે તે બાળકની નસે ખરાબ બને છે.
બહુ ઠંડા પદાર્થો ખાવામાં આવે તે બાળક શરદીથી પીડાતું. હોય છે. જન્મથી જ શરદી લઈને જન્મેલું બાળક વખતેવખત સસણીથી પીડાય છે. પિલિને ભેગ પણ બને છે કે જિંદગીભર દમને રેગી પણ બને છે.
બહુ તીખા પદાર્થો ખાવામાં આવ્યા હોય ત્યારે બાળક રતવા, ગૂમડાં વગેરે ચામડીનાં દર્દોવાળું, આંખનાં દર્દોવાળું હરસ, મસા વગેરે પિત્તજન્ય રોગોનું ભંગ બની જાય છે.
દવા અને ખેરાક વચ્ચે ભેદ સમજવો. " તે જ પ્રમાણે લસણ, કાંદા ઇંડાં, માંસ, માછલી વગેરે પદાર્થો ખાવામાં આવે ત્યારે તેની વિકૃત અસર મન અને શરીર અને ઉપર થાય છે.
લસણને આયુર્વેદે ઉપયોગી ઔષધ તરીકે સ્વીકૃતિ આપી છે એ સાચું છે. પણ એને અર્થ એ નથી કે તેને દૈનિક રાક તરીકે ઉપયોગ કરી મનને તામસી વૃત્તિવાળું બનાવી દેવું. * દવા તરીકે જ લસણને ઉપયોગ કરવામાં આવે ત્યારે તે રેગને દૂર કરવામાં ઉપયોગી બને છે. પરંતુ તેને ઉપગ દૈનિક રાકમાં કરવામાં આવે ત્યારે તે કોઠે પડી જાય છે અને દરદ ઉપર તેની અસર પડવાને બદલે તેની અસર મનુષ્યના મન ઉપર વધુ ને વધુ ખરાબ. પડતી જાય છે. અજ્ઞાનનાં પડળ તેની બુદ્ધિને ઘેરી વળે છે. તે માટે દવા તરીકે પણ તેને ઉપગ ન છૂટલે જ કર જોઈએ. તેના વિકલ્પરૂપે પણ ઘણી ભય ઔષધિઓ છે જેને ઉપગ નિર્ભય તાથી કરી શકાય. શરીરના રોગને દૂર કરવા મનના રેગને આમંત્રણ આપવું એ બિલકુલ હિતાવહ નથી જ. છતાં તેને ઉપયોગ દવા પૂરત જ મર્યાદિત રાખી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org