________________
૧૯૫
ગુનાઓને ગરીબી ઉપરાંત તામસી ખેારાક સાથે પણ સમધ છે છે. અમર્યાદિત નથી. તામસી અભક્ષ્ય
આજે પ્રજામાં ગુનાઓનું પ્રમાણ વધતુ જાય રીતે વધતુ જાય છે તેનું કારણ માત્ર ગરીબી જ -ખારાક તેનુ મુખ્ય કારણ છે.
એવી જ્ઞાતિ પણ છે જે ખૂબ ગરીબ હાવા છતાં તેમના સાત્ત્વિક ખારાકને કારણે ગુના ઓછા કરે છે.
એટલે દેશમાં ગુનાખારી એછી કરવી હાય તા એ ખૂબ ખૂબ જરૂરનું છે કે લેકાએ તમામ પ્રકારના તામસી ખેારાકના ત્યાગ કરવા જોઇએ અને સ્રીએએ તે ખાસ.
નારી સમાજની સાચી શિષી છે. જેમ એક એક ઈંટથી મજબૂત સુંદર મહેલ બંધાય છે તેમ એક એક નીરાગી, સુંદર, ચારિત્ર્યશીલ ખાળકથી સંસ્કૃત, સુંદર
સમાજ રચાય છે.
જે સમાજમાં બાળક નમળાં, રાગિષ્ટ કે ચારિત્ર્યહીન જન્મે કે તે સમાજમાંથી સૌંદર્ય, સવર્તન, ધર્મપ્રિયતા વગેરે અદૃશ્ય થવા લાગે છે અને ખટપટ, વેરઝેર, દગારેટકા, વ્યસના, અનીતિમય કાર્યો વગેરેની ખેલખેલા થવા લાગે છે.
માતાનું કાર્ય માત્ર પેાતાની સંતાનભૂખ પાષવાનું નથી. સમા જની ચારિત્ર્યશીલ, ધર્મપ્રિય, સંસ્કૃત, સુ ંદર, બળવાન અને બહાદુર માણસાની ભૂખ સતાષવાનુ પણ છે.
માટે તે કઇ કવિએ ગાયું છે કેઃ
જનની જણુજે ભક્તજન, કાં દાતા કાં શૂર; નહિ તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. સમાજને દાનવીર, ભક્ત કે શુરા મળતા જ રહે માટે તે સ્ત્રીઓ માટે ખાનપાન અને રહેણીકરણીના નિયમા શાસ્ત્રકારોએ ઘડવા છે. સીએ માત્ર પેાતાના સ'તાનની જ માતા નથી. સમાજની શિલ્પી પણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org