________________
કરવાના દરવાજા ખુલ્લા કરી આપે છે. પણ એમ લાગે છે કે આ વિષયના ઓછા જ્ઞાનને કારણે અથવા હર્ષોન્માદના વેગમાં લેકેને આ બાબતની ગંભીરતા નજરમાં આવી નહિ.
રાને મળેલી આ સત્તા અનુસાર ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના રાજમાં સંપૂર્ણ ગોવધબંધીના કાયદા કર્યા.
ફાઓની દખલગીરી અને તરત જ યુનેની (UN.O.) ફાએ (F.A.0) સંથાએ ભારત સરકારને પત્ર લખ્યું કે, દુનિયાને પ્રાણિજ પ્રોટીનની (માંસની) જરૂર છે, માટે તમારા રાજ્યને ગોવધબંધીના રસ્તે જતાં અટકાવે છે
એક સાર્વજોમ (!) રાજ્યની આંતરિક બાબતમાં અનધિકૃત હસ્તક્ષેપ કરવાને ફાએ સંસ્થાને આ પ્રયાસ વડવાપાત્ર હતું, છતાં નહેરુએ તેને વિરોધ કરવાને બદલે રાજ્યને પત્ર (તા. ૨૦-૧૨-૧૯૫૦ને નં. એફ ૧૩-૧-૪૯ એલ) લખીને જણાવ્યું કે, તેઓ “કલમ ૪૮ને જે અર્થ કરતા હતાં તે બરાબર ન હતું અને આ જાતને કાયદે કરવાથી
- શ્રી ઠાકરદાસ ભાગ પાર્લામેન્ટમાં નહેરુના કાર્ય માટે સખત વિરોધ કર્યો ત્યારે સરકારે કહ્યું કે, “એ પત્ર રદબાતલ ગણશે.” પણ રાજાએ ગોવધ બાબતની નહેરુની રૂખ પારખી જવાથી કે રાજ્યમાં આ કાયદો કર્યો નહિ.
"
મુસ્લિમ દ્વારા કેસ * ત્રણે રેશમાં પસાર થએલા ગોવધબંધીના કાયદાના અમલને - નિષ્ફળ બનાવા માટે પાંચ કસાઈઓ (૧) મુસ્લિમને ગાયની કતલ.
કરવાને ધાર્મિક અધિકાર (૨) કસાઈઓને બંધ કરવાના બંધારણની રૂએ અધિકાર અને (૩) મુસિલમ કેમ ગરીબ કેમ હોઈ દૂધ ખરીદી શકે તેમ નથી અને જે સસ્તું માંસ ન મળે તે તેઓ અષણના રંગના ભેગબનશે એવી દલીલે સાથે સુપ્રીમ કેર્ટમાં ગયા. સંભવ છે કે કસાઈઓને આ પગલા પાછળ ફાઓ અથવા બન્નેને હાથ હેય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org