________________
આયાતી દૂધ અને બટર ઓઈલ અતિ શ્રીમંત કુટુંબનાં ઘરમાં હશે. બાકીની પ્રજાને એ જોવા પણ નહિ મળે અને એના બીજા ઘેર પ્રત્યાઘાતે સમસ્ત ખેડૂતસમાજ ઉપર પડશે.
૯૦ ટકા ખેડૂત પાસે પાંચ એકરથી ઓછી જમીન છે. બળદને અભાવે ટ્રેકટર તેઓ લઈ શકે નહિ અને નાના ખેતરે કરતાં મોટાં ખેતરે વધુ આર્થિક બને એ બહાનું આગળ કરીને હજાર હજાર એકરનાં સહકારી ફાર્મ બનાવી એ ટ્રેક્ટરે વડે ખેડાશે. આ
અને બેકાર બનેલા ખેડૂતને ધધ આપવા માટે ડુક્કર, ઘેટાંબકરાં કદાચ પરદેશથી લેન ઉપર મંગાવીને ખેડૂતને લેન ઉપર આપશે. એમને એ પશુઓના સંવર્ધનની સગવડ કરી અપાશે અને જેમ જેમ તે પુખ્ત ઉમરના થતાં જાય તેમ તેમ તેમની કતલ કરીને . નિકાસ કરાશે.
- મિ. વનબર્ગની ગોઝારી સલાહ - આ વિશાળ પાયાની કતલ કરવા માટે આધુનિક ઢબની મશીનરીવાળાં કતલખાનાં દરેક રાજ્યમાં સ્થપાશે જેની વિચારણા કરવા ફાઓના પ્રતિનિધિ મિ. વનબર્ગ હમણું જ ભારત આવી ગયા અને આપણને આધુનિક કતલખાનાં ઊભાં કરવાની સલાહ, અને “૧૯૮૦માં ૩૦ લાખ ટન માંસની જરૂરિયાત પડશે, તેની તૈયારી કરવાની” સૂચના આપી ગયા.
. .”
૪૮મી કલમ આ રીતે સુધારે એટલે બંધારણની કલમ ૪૮ના અમલમાં મહાભયંકર પરિણામેથી બચવું હોય તે તે નીચે મુજબ સુધારી પશુધન ઉપર ફરી વળેલાં વિનાશનાં ચક્રોને નિષ્ક્રિય બનાવી દેવા જોઈએ.
બંધારણની કલમ ૪૮માં કરે જોઈ સુધારો The State shall endeavour to organise agriculture and animal husbandry on Bharatiya way of breeding and agricul. ture and shall in particular take steps for preserving and
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org