________________
૧૫૫
શોષક અર્થવ્યવસ્થામાં ઉદ્યોગ નામ ગંગાજળ કરતાં પણ વધુ પવિત્ર અને વિદ્વાન કરતાં પણ વધુ પ્રતિષ્ઠિત છે.
માછલી મારવાને ધધે હલકે અને તિરસ્કારગ્ય ગણાતે. સાત સમુદ્ર ખેડનારા નાવિકેની જ્ઞાતિમાં પણ મચ્છીમારને ધંધે કરનારની પ્રતિષ્ઠા ઓછી રહેતી.
પણ માછીમારના ધંધાને મત્સ્ય ઉદ્યોગનું નામ આપ્યું એટલે તે પવિત્ર, પ્રતિષ્ઠિત અને સરકાર માટે આદરપાત્ર બની ગયે. મરેલી. માછલીને અડકીને નહાઈ નાખનારે બ્રાહ્મણ પણ હવે મત્સ્યઉદ્યોગને સંચાલક થઈ જવામાં ગૌરવ અનુભવવા લાગે !
કાપડ અને અનાજના વેપારમાં મોટી ઉથલપાથલ કરનારા વેણુવેને પણ મત્સ્ય ઉદ્યોગમાં કરડેની થાપણ રોકવાના ઉમંગ જાગી ઊઠયા.
નહેરુએ કચડેલા માલધારીએ. શુદ્ધ ઘીનું ઉત્પાદન કરનારા લાખો માલધારીઓ અને વનસ્પતિઉધોગનાં હિતો સામસામે ટકરાતાં ત્યારે જેમ કૃષ્ણ ભગવાન પાંડની વહારે દેડતા તેમ શ્રી નહેર કોંગ્રેસ મહાસમિતિના ઠરાવને ઠેકર મારીને (૫ણ ઉદ્યોગની વહારે ધાયા અને શુદ્ધ ઘી પેદા કરનાર ધંધાદારીઓને અનેક કપટી ચાલ દ્વારા કચડી નાખ્યા.
- હરિજનોને સરકારી મદદ ન મળી - હરિજને કુદરતી મોતે મરેલાં ઢોરનું ચામડું કેળવીને પિતાનું ગુજરાન ચલાવતા. ગેવધની નીતિથી તેમને બંધ પડી ભાંગ્યું. તેમને સહાય કરવા માટે રોવધ બંધ કરવાનું સરકારને વાજબી ન લાગ્યું, કારણ કે એ ધંધે હતે, ઉદ્યોગ ન હતે.
આમાંથી હરિજનેની જે દુર્દશા થઈ તે માટે તેમને ઘડીક અનામત નેકરીના ટુકડા આપીને સરકારે સંતેષ અનુભવ્યું.
પણ જેવી ટ્રેનિંગ ફેકટરીઓના હિતની વાત આવી કે તરત જ ટ્રેનિંગ ઈન્ડસ્ટ્રીને મદદ કરવા સરકારી ચક્રો ગતિમાન બની ગયાં. ટ્રેનિંગ- ઉધોગ બન્યું એટલે મોટા શ્રીમતે અને ઉચ્ચવર્ણના હિંદુએ પણ. કૂદી પડ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org