________________
કતલખાનું પણ ઉદ્યોગ ? પશુઓના કતલખાના સામે અને કસાઈઓના નામ સામે હિંદુ-સમાજને ઘણા હતી. સરકારની સર્વ પ્રકારની સહાય છતાં મેટા -ભાગના હિંદુએ કતલખાનાં ચાલુ રાખવામાં રસ ધરાવતા નથી. પણ
. A. ૦.ના એક પ્રતિનિધિ મિ. વનબર્ગ હમણાં અહીં આવ્યા અને કતલખાનાની ફઈબા બનીને તેને માંસ-ઉદ્યોગનું નામ આપી એ દુષ્ટ -ધંધાને અને કસાઈઓને પણ પવિત્ર બનાવી દીધા! સરકારને કતલઆના સાથે પ્રેમ-સગાઈ તે છે જ, હવે એ વધુ ગાઢ બનશે. - પંચવર્ષીય યોજનામાં માંસનું ઉત્પાદન કેટલું વધશે?
કતલખાના માંસ-ઉદ્યોગ બને તે પહેલાં પણ સરકારે માંસ ઉત્પાદનની પંચવર્ષીય યેજના ઘડેલી છે જ. જે ગીતા પ્રેસ ગોરખપુરથી પ્રસિદ્ધ થતા કલ્યાણ હિંદી માસિકમાં પ્રગટ થઈ હતી, અને તે શ્રી જયદયાલજી દાલમીયાએ ભારત સરકારે નિમેલી ગેરક્ષા સમિતિ સમક્ષ પેશ કરેલા મેમરેન્ડમ નં. ૪, પાન ૧૭ ઉપર પ્રસિદ્ધ થયેલી છેઃ
માસ-ઉત્પાદનની ભારત સરકારની પંચવર્ષીય યોજના વરસ ગોમાંસનું ઉત્પાદન બીજા પશુઓના માંસનું કુલ (મણમાં) માંસનું ઉત્પાદન ઉત્પાદન
(મણમાં). ૧૯૬૨-૬૬ ૧,૧૮,૭૫,૦૦૦ ૨,૧૫,૩૭,૫૦૦ ૩,૩૪,૧૨,૫૦૦ ૧૯૬૭-૭૧ ૩,૯૩,૭૫,૦૦૦ ૨,૫૬,૭૫,૦૦૦ ૬,૫૦,૫૦,૦૦૦ ૧૯૭૨-૭૬ ૬,૦૫,૬ર,૦૦૦ ૩,૨૪,૬૨,૫૦૦ ૧૦,ર૦,રપ,૦૦૦ -૧૯૭૯-૮૧ ૭,૧૨,૫૦,૦૦૦ ૪,૪૨,૭૫,૦૦૦ ૧,૫૫, ૨૬,૦૦૦
સરકારને ગોવધમાં કેટલે બધે રસ છે? વીસ વરસમાં ગોમાંસનું ઉત્પાદન છ ગણું કરવાથી અને બીજા પશુઓનું માંસ-ઉત્પાદન બમણું કરવાની આ પેજના એ વાત સ્પષ્ટ કરે છે કે સરકારને ગવધ કરવામાં ભારે ઊંડે રસ છે. વાલ્મીકિના પાપમાં ભાગીદાર થવાને તેનાં પત્ની, પુત્રે કે માતા પિતા તેયાર ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org