________________
૧૫૧ લાખો લુહારે પિતપતાનાં ગામોમાં ઘરની પટશાળમાં લેખંડને - પ્રજાવ૫રાશને – માલ બનાવે એ પણ ઉદ્યોગ નથી.
લાખે માલધારીઓ પિપિતાનાં ઝૂંપડાઓમાં લાખ મણ શુદ્ધ ઘી ઉત્પન્ન કરે એ પણ ઉદ્યોગ નથી. . લાખ માનવીઓ શ્રમ કરીને કે પશુશક્તિની સહાયથી મનુષ્યની જીવનજરૂરિયાતની ચીજે જ્યાં તેને વપરાશ હોય તે સ્થળે જ પેદા કરે છે. ઉદ્યોગ બધા ઉદ્યોગ નથી, પણ ધંધા છે. એ ધંધાઓને ઈન્ડસ્ટ્રી” ન કહેવાય પણ “એક્યુપેશન” કહેવાય. એટલે એની મહત્તા ઘટી જાય છે.
હવે એ જ માલ વપરાશના સ્થળેથી સેંકડો માઈલ દૂર કોઈ વ્યક્તિ કે સંસ્થા આધુનિક યંત્ર દ્વારા પેદા કરે ત્યારે તે ઉદ્યોગ બની જાય છે. તે “ઈન્ડસ્ટ્રી” બને છે એટલે તે આધુનિક સુધારાની સાબિતી છે. “ઓક્યુપેશન”માંથી “ઈન્ડસ્ટ્રી” બન્યા પછી તે સરકારની ગમે તેટલી સહાયને પાત્ર બની જાય છે. લેકેનું શેષણ કરવાને તે અધિકારી બની જાય છે.
લાખ માનવીઓને પિતાના પૈસા અને મંત્રના જોરે બેકાર બનાવ્યા એ હકીક્ત ઉપર પડદે પાડીને, ડાક હજારને મજૂરી આપ્યાનું ગૌરવ અનુભવે છે અને પિતાને સહાય તેમ જ જોઈતી સગવડે નહિ મળે, તે આ હજારે મજૂરે બેકાર બની જશે એવી સરકારને ધમકી આપીને પિતાનું ધાર્યું પણ કરાવી શકે છે.
કરે માનવીએ ઉદ્યોગોમાં રોકાયેલા હતા ભારતમાં છેક પુરાણકાળથી તે મેગલાઈના અંત સુધી ભારતના લાખે ગામડાંઓમાં કરોડો માનવીઓ જીવનજરૂરિયાતની ચીજો, માનવશક્તિ અને પશુશક્તિ દ્વારા પુષ્કળ પ્રમાણમાં પેદા કરતા અને વિશ્વનાં બજારોમાં ઠાલવતા.
એ જમાને સાઈકલ, મોટર, પ્લાસ્ટિક કે ટ્રાન્ઝીસ્ટરને ન હતે. જમાને બળદગાડાને હોય કે જેટયુગને, પરંતુ જીવવા માટે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org