________________
૪૮
જે પ્રજા પેાતાની અસ્મિતા ગુમાવી બેસે છે તે પ્રજાના માનવી,. માનવી નથી રહેતા, પણ ધ્યેયહીન પશુ જેવા બની જાય છે.
ઇતિહાસ માનવીને તેની અસ્મિતાનું ભાન કરાવે છે, ગૌરવ અને ખુમારીથી જીવવાની પ્રેરણા આપે છે.
ઇતિહાસ પ્રજાને તેના પુરગામીની સિદ્ધિઓનાં કારણુ સમજવાની શક્તિ આપે છે અને તેમણે કરેલી ભૂલા તરફ ચેતવણી આપે છે.
અંગ્રેજોએ આપણને આપણે! સાચા ઇતિહાસ આપની નજર સામેથી ખસેડી લઈને ખેટા બનાવટી ઇતિહાસ શીખવી, આપણને રવાડે ચડાવી દીધા.
આર્યાં મહારથી આવ્યા છે, એ અંગ્રેજોના કાલ્પનિક તુક્કો છે આ મહાન આર્યપ્રજાના જન્મ અહી, આ દેશમાં જ થયા હતા. આપણાં શાસ્ત્રોના આધારે લાખા વરસ પહેલાં અહી` જન્મીને આપણે અહી જ રહ્યા છીએ.
પ્રજા સુસંસ્કૃત, ચારિત્ર્યશીલ અને મેક્ષલક્ષી ભાવનાવાળી હતી.. એ પ્રજા પાસે ધર્મનું જ્ઞાન હતું.
વેઢની મહત્તા ઓછી કરવા માટે અને બાઈબલને વેદગ્રંથ કરતાં. વધુ ઉત્તમ ગણાવવા માટે મેકસમુલર અને તેના સમકાલીન, યુરેપી. વિદ્વાનેએ, વેદ્ય ત્રણુ હજાર વરસથી વધુ જૂના નથી, એવા પ્રચાર વહેતા મૂકયો.
સરકાર-સંચાલિત શાળાઓમાં હિંદુ વિદ્યાર્થીને શીખવવામાં આવ્યું કે, વેદા ત્રણ હજાર વરસ જૂના છે અને આ પ્રજા એ અહીંની. પ્રજા નથી, તે ઉત્તરધ્રુવથી ગાયાનાં ટેળાં લઈને ઘાસચારાની શેષમાં રખડતી રખડતી આ દેશમાં આવી ચડી અને પાછળથી બીજી ઘણી પ્રજાએ અહીં આવીને તેમનામાં ભળી ગઈ અને આ પ્રજા અનેક ભટકતી રખડુ ટોળીઓનેા શંભુમેળા બની ગઈ છે.’
તેમને આ પ્રચાર એક કલ્પિત તુક્કો છે. એની પાછળ કાઈ ઐતિહાસિક પુરાવા નથી. આપણને હલકા પાડવાની દ્વેષભુદ્ધિ એ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org