________________
કાંટાવાળી લાકડી વડે મેંઢા ઉપર હેરમાર મારીને તેને મારી નાખતા. એમનું મોંઢું છુંદાઈ જવાથી કોનું શબ છે એ પણ જાણી શકાતું નહિ અને એમની ખૂબસૂરત જુવાન સ્ત્રીઓને અંગ્રેજ અમલદારને ઘેર ઉપાડી જવામાં આવતી. આ તમામ દફતરે ચડેલા ઈતિહાસ ઉપર પડદો પાડી દઈને આપણું બાળકોને આજે પણ, અંગ્રેજોએ તૈયાર કરેલ ઇતિહાસ ભણાવાય છે કે, “આર્ય પ્રજાના પૂર્વ જંગલી હતા !!!
પશ્ચિમી અર્થવ્યવસ્થા જ જંગલી અથવ્યવસ્થા છે હિંસા અને શેષણ ઉપર રચાએલી પશ્ચિમી અર્થવ્યવસ્થા પિતે જ જંગલી અર્થવ્યવસ્થા છે. માનવતાના, ન્યાયના, સંસ્કૃતિના કે ધર્મના કઈ જ સિદ્ધાંત ઉપર તે એક ક્ષણ પણ ટકી શકે તેમ નથી અને છતાં આપણાં બાળકોને આપણે જ જંગાલિયથી ભરેલી અર્થવ્યવસ્થાનું જ્ઞાન આપીએ છીએ એ આપણી કેવી ભયાનક કમનસીબી છે!
- પશ્ચિમની મૂડીવાદી અર્થવ્યસ્થાએ કરડે પ્રજાજનેને ભૂખે મરવા દઈને અનાજના ભાવ ઊંચા રાખવા માટે લાખે ટન અનાજ બાળી દઈને લેકેને ભૂખે માર્યા છે, તે માર્યવાહી અર્થ–સંપ્રદાયે તેની મનસ્વી રીતે ઘડાએલી સહકારી ખેતીને વિરોધ કરવાના ગુના ખાતર એક કરોડ રશિયને અને ત્રણ કરોડ ચીની ખેડૂતને ઠંડે કલેજે ગોળીએ માર્યા છે.
કે પ્રગતિશીલ? જીવસૃષ્ટિને જિવાડવાની ભાવનાથી પિતાના અંગત નફાને વિચાર કર્યા વિના જ ભારતને ખેડૂત ખેતી કરે એ અભણ, જંગલી અને બુદ્ધિહીન! અને કરડે ભૂખે મરતા લેકેની ભૂખના ખ્યાલને બાજુએ રાખીને પિતાના નફાની ગણતરીએ ખેતી કરે એ પશ્ચિમને ખેડૂત ભણેલે, સુધરેલે અને પ્રગતિશીલ! આ તે કે જુલ્મી ન્યાય! - આપણા રાજક્તઓને હજી ગાંધીવાદ સ્વીકાર્ય નથી તેથી જ ગાંધીજીને ગોળી મારવામાં આવ્યા છે. તેમના જમણા હાથ સમા સાથીદારને ફેકી દેવામાં આવ્યા છે. તેમને ગૌરવભંગ કરવામાં આવ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org