________________
એ પરદેશીઓ! તમારે આ પ્રજાને હજુ કેટલી ચૂસવી છે!
કેવી સફિતથી આ પરદેશીએ પ્રજાના એક પછી એક સ્તરોમાં સહાયના નામે પિતાની લાગવગ જમાવી રહ્યા છે?
પ્રથમ તેમણે પંચવર્ષીય જનાઓ માટે તેને આપી અને સહાયના નામે ઉધાર અનાજ આપીને કરજ અને તેના વ્યાજને જે વધાર્યો.
પછી ખાનગી ક્ષેત્રોને લેને આપી અને ઉદ્યોગને વિકાસ કરી આપવાના બહાના નીચે અહીંના ઉદ્યોગપતિઓ સાથે સહયોગમાં કારખાનામાં નાખી શેષણ કરવાનું ચાલુ રાખ્યું. પછી જાહેર ક્ષેત્રે માટે પણ નવી અબજો રૂપિયાની લેને આપી. ત્યાંથી આગળ વધી રાજ્ય સરકારને પણ જુદાં જુદાં ક્ષેત્રોમાં સહાય માટે તેને આપવાનું શરૂ કર્યું. અલબત્ત, આ સહાયના નામે ઓળખાતી લેને પાછળ ચક્કસ બાંયધરીએ તે હોય જ. - ત્યાર પછી તેમણે મ્યુનિસિપાલિટીઓને દૂધ-જના માટે, પાણી
જના માટે, ગટર-લેજના માટે સહાય કરવા તેને આપવાની તૈયારી બતાવી. - હવે ગામડાઓમાં નિશાળે બાંધવા માટે, નિશાળનાં પાયસુસ્તક તૈયાર કરવા માટે અને છેવટે મૂતરડીએ બાંધી આપવા માટે
છેક પંચાયતે સુધી લેનેનું ઝેર સહાયના સુંવાળા નામ નીચે ફેલાઈ ન જાય તે નવાઈ પામવા જેવું નથી. આ . કારણ કે પ્રજાના મનમાં એ ઝેરી બીજ વવાઈ ચૂક્યાં છે કે વિદેશી સહાય અને વિદેશી ટેફલેજ સ્વીકાર્યા વિના વિકાસ થઈ શકે જ નહિ, અને વિકાસ એટલે વિદેશી ધરણે જીવવું અને વિચારવું તે જ.
એ આગાહી સાચી પડશે? - આપણા ઈતિહાસ સાથેને આપણે સંબંધ તૂટી ગયે ન હોત તે આ વિકાસની જાળમાં ક્યારેય ફસાયા ન હોત. પણ અંગ્રેજોએ આખી ડ્યૂહરચના જ બહુ બુદ્ધિપૂર્વક છ હતી. ગોવધ દ્વારા અપષણ ઊભું કરીને મન, બુદ્ધિ અને શરીર ત્રણેયને નિબળ બનાવી દીધાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org