________________
૧૪૩
કતલખાનાંથી ૨૦૦ને રાજી, વીસ હજાર એકાર દેવનાર કક્ષાના એક આધુનિક તલખાના પાછળ ત્રણથી પાંચ કરોડ રૂપિયાની મૂડીનુ' રાકાણ થાય છે. જેમાં માત્ર ૨૦૦ કસાઈઓને રાજી મળે છે, પણ હારા પશુપાલકો બેકાર બને છે અને રાષ્ટ્રને અબજો રૂપિયાની જીવનજરૂરિયાતની ચીજોનુ નુકસાન થાય છે. ત્રણ કરોડની મૂડીના કતલખાનાને બદલે રહેઠાણા ખાંધીએ તા, દર એક કતલખાનાદીઠ દસ હજાર એઘર કુટુંમેને રહેઠાણુ આપી શકીએ. પશુનાશ એટલે ગામડાંની મૂડીના નાશ
કોઈ પણ દેશમાં પશુધન એ રાષ્ટ્રની સપત્તિ છે. આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવકની ૫૦ ટકાથી વધુ આવક આપણાં પશુએ દ્વારા મળે છે. ( India 1966, Page 148) આવા અમૂલ્ય પશુધનને નાશ કરવા ત્રણથી પાંચ કરોડ રૂપિયાના ખરચે બાંધેલાં આધુનિક કતલખાનામાં દર વરસે નીચે મુજખની રાષ્ટ્રીય મૂડીના અને એ મૂડી દ્વારા થતી રાષ્ટ્રીય આવકના નાશ થાય છે.
રાષ્ટ્રની સૌંપત્તિ : કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦
કુલ રૂ. ૧૫,૦૦,૦૦૦
આ અગિયાર લાખ પશુઓની કતલથી દર વરસે નવા ૨૦ હજાર ભરવાડ અને. બીજા પશુપાલક એકાર બને છે અને બીજા ધંધા ન મળવાથી ગેરકાયદે દારૂ, દાણચારી અને બીજી સમાજવિધી પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે.
આધુનિક કતલખાનાંમાં નાશ પામતી દર વરસે એક લાખથી વધુ મેટાં પશુઓ : દસ લાખથી વધુ ઘેટાં-બકરાં :
જે આવાં કતલખાનાં બંધ કરીએ તે દર એક કતલખાનાદીઠ ૨૨ વરસે નવાં ૨૦ હજાર કુટુ એને રાજગારી આપીને રાષ્ટ્રના ઉત્પાદન, શ્રાવક અને બચતમાં ધરખમ વધારો કરી શકીએ.
કતલખ ધીથી થતા ફાયદા
ગાય, ભેંસ અને બળદની જે કતલ કરવામાં ન આવે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org