________________
Ge
૧૯૬૮-૬૯માં લેાકસભામાં ટ્રાઇએ ચેતવણી ઉચ્ચારી હતી કે, કોઇ વૈજ્ઞાનિકના એવા અભિપ્રાય છે કે દેશમાં ખાળકોને પાષણુ મળતું ન હાવાથી ૨૦ વર્ષેમાં દેશ અંધજના અને ગાંડાએથી ઊભરાઈ જશે!” આંખના નદી એ કેમ વધ્યા ? બાળકોના મગજના વિકાસ ત્રણ વરસ સુધી થાય છે. તે ત્રણ વર્ષ દરમિયાન તેને તાજું ચાકખું ગાયનું દૂધ મળે તા તેનું મગજ સંપૂર્ણ રીતે ખીલે છે. બુદ્ધિ સાત્ત્વિક બને છે. પોષણ જેટલું ઓછું તેટલો મગજના વિકાસ એ.
આ સમય દરમિયાન ગાયના દૂધ દ્વારા મળેલું પોષણ દષ્ટિને પણ સ્વચ્છ મનાવે છે. અહીં દૃષ્ટિના અથ આંતર-બાહ્ય બન્ને કરવાના છે.
અંગ્રેજોએ અકલ્પ્ય સંખ્યામાં ગાય મારી પ્રજાનું પાષણુ જ તેાડી નાંખ્યું હતું. એટલે દેશમાં આંખના દર્દીએ અને અંધજનાના વધારા થતા ચાલ્યા. આંખનાં દર્દો વધ્યાં. આખા નબળી પડી, એટલે દવાવાળાઓને અને ચશ્માવાળાને કમાણીનું સાધન વધ્યું.
પાષણ તૂટ્યુ', એટલે પ્રજા હીનબુદ્ધિ થવા લાગી. એણે પેાતાના સંસ્કાર, સાહિત્ય, ઇતિહાસ વગેરે સાથે છેડો ફાડી નાખીને પરદેશીઆને ચરણે બુદ્ધિ સર્પિત કરી એમને ગાંડા જ ગણી શકાય. એવા ગાંડાએમાંથી અને આંતર-બાહ્ય દિશાસૂઝ વિનાના ચક્ષુહીનાથી દેશ ઊભરાવા લાગ્યા છે,
એટલે જ આપણે ઝારના કે ફ્રેંચ શહેનશાહાના દૂષિત ઇતિહાસ ભણીએ છીએ અને ત્યાં થએલી હિંસક ક્રાંતિઓને બિરદાવીએ છીએ, પણ આપણે ત્યાં જે અહિંસક સાંસ્કૃતિક ક્રાન્તિએ થઇ તે વિષે કશું જાણતા નથી. આપણા રાજવીએ અંગ્રેોની સહાયના કરારાના કેવા શિકાર બન્યા તે પશુ આપણે જાણવા પ્રયત્ન કરતા નથી. કદાચ કોઈ વાર ભૂલથી જૂના ઇતિહાસના પુસ્તકમાં એ વચાઇ ગયેલ હોય તે પણ તેમાંથી એધ ગ્રહણ કરવા જેટલી બુદ્ધિ આપણા રાજકર્તાઓમાં રહી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org