________________
૮૭
ક્રિયા છે. ભારતનાં સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિ સાથે એ ક્રિયા જોડાએલી છે. ત્યાંથી તેને છૂટી પાડીને ઉદ્યોગેામાં ફેરવી નાખા તેા ઉદ્યોગ આ ત્રણે શ્રેયસ્કર વસ્તુઓને ભરખી જશે.
66
દૂધ માંસાહારી નથી દૂધ એ નિરામિષાહારી ભેાજન નથી, એ ગાયનાં લેાહીમાંસનુ બનેલું છે.” આ જાતના પ્રચાર વાહિયાત અને બદઈરાદાળા છે. હિંદુ પ્રજાને માંસાહારી બનાવીને પૃથ્વી ઉપર એક રાજ્ય અને એક ધર્મના નારા સાથે હિંદુઓને ઇસાઈધર્મમાં વટલાવવાના ષયંત્રના પાયે છે. ગાંધાજી પણ ભાળવાયા
દૂધ એ લેહી-માંસ છે એમ સ્વીકારો તે તમારે તે છેાડી જ દેવું જોઈએ. ગાંધીજી એ જાળમાં આબાદ ફસાયા હતા. પણ પાછળથી પોતાની ભૂલ સમજાતાં ગાયનું દૂધ ન પીવાની પ્રતિજ્ઞા ન તેાડવા ખાતર ખકરીનું દૂધ પીવાનું શરૂ કર્યું. હતું.
પાષણ
દૂધ જો લાહીમાંસનું બનેલું હાત તા માંસાહારી ા અને સ્વાસ્થ્ય માટે દૂધ પીવાને બદલે લેાહીમાંસ વડે ચલાવી લેત, પણ દૂધ અને લેહી-માંસમાં સમાન ગુણ ન હાવાથી તેમને પોષણ માટે દૂધ પીવું પડે છે. જ્યારે નિરામિષાહારી લોકોને દૂધ પીધા પછી પોષણ માટે માંસ ખાવાની જરૂર રહેતી નથી.
દૂધ પીને માંસ ન ખાનારા લોકો અપેાષણનાં દરદોના ભાગ બનતા નથી પણ માંસાહારી લોકો દૂધ ન પીએ તે અપાષણના, વાયુના વગેરે વિવિધ પ્રકારના ભાગ બને છે. માંસનું પ્રેાટીન તેમને રાગોથી બચાવી શકતું નથી. ઊલટું તેમનામાં રાગે પેદા કરે છે.
હિન્દુ પ્રજાના અસ્તિત્વ સામે ષડૂચત્ર
વળી ખાધેલે ખારાક, રસ, રક્ત, મેદ, માંસ, મજ્જા, વીર્ય અને એજસમાં ૩૦ દિવસે દર પાંચ દિવસે રૂપાન્તર પામતા એજસમાં રૂપાંતર પામે છે. જ્યારે ગાય કે કોઈ પણ પ્રાણીને જે ખારાક ખવડાવા તે તે જ દિવસે દૂધમાં રૂપાંતર પામીને આંચળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org