________________
૧૧૬
રાત
માં અને દેશના આ પણ અવિની છે. અમારી
પિતાના પગ ઉપર ઊભા રહેવાને અશક્ત રાષ્ટ્ર દેશમાં હરિજનની વસ્તી આશરે સાડાબાર કરોડની છે. એમને ઘણે મેટો ભાગ (તમામ કહીએ તે પણું અતિશયોક્તિ ન ગણાય, બેકાર, રહેઠાણ વિનાને દેશના આર્થિક, સામાજિક, રાજકીય પ્રવાહથી અજ્ઞાત; ગંદકીમાં સબડતે અને વ્યસનોમાં ફસાએલ છે. જે માણસના પગ રેગપીડિત કે નબળા હોય છે તે માણસ કદી તંદુરસ્ત જીવન જીવી શક્તિ નથી. સ્વતંત્ર રીતે ગૌરવથી કોઈના ટેકા વિના ઊભા રહી શક્તા નથી તે જ પ્રમાણે રાષ્ટ્રના પાયારૂપી પગને હરિજન વિભાગ નબળે હેવાથી સ્વાધીનતા પામ્યાને ત્રીસ ત્રીસ વરસ થયા છનાં રાષ્ટ્ર પરદેશીઓની સહાય વિના પિતાના પગ ઉપર ઊભા રહેવાને શક્તિમાન નથી.
અનામત બેઠકથી કેટલાને રેટીજી મળશે? આ બાર કરેડ મનુષ્યને સહુ પ્રથમ તે રેજીરેટી આપવાની છે લેકસભામાં કે વિધાનસભાઓમાં અનામત બેઠકેથી તે માત્ર પેલા ચૂંટાએલા ૧૦-૨૦ સભ્યને જ રેટી મળશે, પણ તેઓ હરિજનના પ્રશ્ન ઉકેલવાની સૂઝવાળા હોતા નથી, બલકે વર્તમાન કેળવણીના માળખામાંથી બહાર પડેલા હેઈને અને પ્રચારના ભંગ બનેલા હેઈને હરિજન તથા બિનહરિજન કે વચ્ચે સંઘર્ષ સળગાવવાનું કાર્ય કરે છે.
લેને કેટલાને પૂરી પડશે? તમે હરિજનેને મકાને બાંધવા લેને આપવાની વાત કરે છે, લોને આપે છે પણ ખરા, પણ તે તે અમુક સે કુટું બને જ આપી શકે છે. જે તમામને સિમેન્ટનાં મકાન બાંધવા માટે તેને આપ તે રાષ્ટ્રયકરણ કરેલી તમામ બેંકનું નાણું પણ તેમાં પૂરું નહિ પડે. એટલે હરિજને માટે સારા વસવાટ માટે તેને આપવાની વાતમાં કોઈ આર્થિક ડહાપણ નથી. તેમને કેળવણી માટે કેલરશીપ આપે છે, તેને વાધ નથી, પણ સવાલ એ છે કે તમારી પાસે દશ કરોડ હરિજન બાળકને સ્કેલરશીપ આપવાની શક્તિ છે ખરી? ભણીને બહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org