________________
૧૨૯
સભવ છે કે અંગ્રેજોએ સવણુ' સરકારી અધિકારીઓને હરિજના ઉપર અત્યાચાર ગુજારવા પ્રેર્યાં હાય. એવા ભટ્ટઈરાદાથી કે ગરીબી અને ભૂખમરાથી ક'ટાળીને અને સવર્ણાના અન્યાયથી રાષે ભરાઈને તે ખ્રિસ્તી ધમ સ્વીકારી લે. ગરીષ્ઠ જાતિએમાં અને ખાસ કરીને રિજનામાં ખ્રિસ્તી પાદરીએ બહુ મોટા પાયા ઉપર વટાળ પ્રવૃત્તિ ચલાવે છે તે આપણે કયાં નથી જાણતા ? અગ્રેજોએ કેવી કૂટનીતિ આચરી હશે, આપણે નથી જાણતા : કદાચ કદી પણ જાણી શકશું નહિ. પણ ઉપરી અમલદારના કે રાજકર્તાઓના પ્રીતિપાત્ર થવા અધિકારીએ કેવા જુલમો કરી શકે છે તે આપણે સત્યાગ્રહની લડતમાં અને તેથી પશુ ભીષણુ રૂપમાં કટોકટીના કાળમાં જોયું છે અને અનુભવ્યું છે. અંગ્રેજોની પ્રેરણા નીચે સવણ અધિકારીઓએ હરિજના ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હોય અને તે લાંખેા સમય સુધી ચાલુ રહેવાથી એ એક રૂઢ આચાર બની ગયા હાય.
દેશની એકતામાં આગ આ દેશની એકતા તાડવા અંગ્રેજોએ દરેક જાતની તરકી ઋજમાવી હતી, જે આપણે ભાગ્યે જ જાણીએ છીએ.
ઈ. સ. ૧૯૩૦માં હું મુંબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય હતા, અને સત્યાગ્રહ-સંગ્રામ ચાલુ હતા ત્યારે મારા મિત્ર સ્વ. શ્રી મહેરઅલી અતિ શ્રીમંત અને મુસ્લિમ કોમના સર્વોચ્ચ આગેવાનના પુત્રને રાષ્ટ્રીય આંદોલનમાં ખે‘ચી લાવ્યા.
આ ભાઈએ મને કહ્યું કે, “ ૧૯૨૮માં મહિના હિંદુ-મુસ્લિમ હુલ્લડો થયાં તે હુલ્લડા કરાવવા માટે પિતાને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.”
અસ્પૃશ્યતા અને ગાંધીજી
છેક ૧૯૩૨માં પણ હરિજનાને હિંદુ સમાજમાંથી સપૂર્ણ રીતે અલગ કરી નાખવાનું કાવતરું અંગ્રેજોએ કયાં નહેતું કર્યુ ? એ તે
'
Jain Education International
સુધી મુંબઈમાં અંગ્રેજોએ મારા
For Personal & Private Use Only
www.jainelibrary.org