________________
૧૧૪
આ હાથશાળ-નિકંદનના ઘેરા પ્રત્યાઘાતે સમગ્ર રાષ્ટ્ર ઉપર – ખાસ કરીને ગરીબ વર્ગ અને તેમાં પણ હરિજને સહિતના તમામ વણકર વર્ગ ઉપર - ફરી વળ્યા. તે સમયના બિહારના માત્ર છ જિલ્લામાં જ ૬૪,૦૦૦ હાથશાળ બંધ પડી અને ૧૫ લાખ કાંતનારીઓની પૂરક આવક બંધ થઈ. તેમેન્ટ ગેમરી કૃત પૂર્વ હિન્દને ઈતિહાસ).
આ પ્રમાણે કરોડે હરિજને બેકાર બન્યા, તેમને યાંત્રિય કારખાનએ મદદ આપી શક્યાં નહિ. ગોવધની આ નીતિએ ક્ષત્રિય કેમને ગંભીર અસર કરી. તેમની ખેતી ભાંગી નાખી, સમૃદ્ધિ હરી લીધી અને તેમને પણ બેકારીને પંથે ધકેલ્યા.
નવી કેળવણીની નીતિથી બ્રાહ્મણ ગૌરવભંગ થયા - કેળવણીની નીતિ અને સદીઓથી ચાલી આવતા કેળવણી રાજય દ્વારા અપમાનિત થવાને કારણે બ્રાહ્મણ વર્ણને પણ એક ઘણે મોટો વિભાગ એવી કારમી બેકારી અને ગરીબાઈમાં ધકેલાઈ ગયે કે તે પણ દાન જરૂર હોય તે જ સ્વીકારે એવી ગૌરવભરી સ્થિતિમાંથી ભિક્ષુકમાં ફેરવાઈ ગયે.
છાડી મુકાયેલા ઈસાઈ પાદરીએ બ્રાહ્મણે પાસે વિદ્યા હતી, કર્મકાંડ હતાં એટલે ગમે તેમ કરીને અંગ્રેજી કેળવણીને સ્વીકાર કરીને કે ભિક્ષાવૃત્તિથી પણ ગુજારે કરી શકળ્યા.
ક્ષત્રિયે લકર કે પિલીસખાતામાં ગોઠવાઈ જઈને માંડ માંડ ટકી રહીને ધીમે ધીમે ભૂખમરા તરફ ઘસડાતા ગયા.
પણ હરિજનેને કોઈ આરેવારે ન હતું. કારણ કે તેમની સંખ્યા મેટી હતી અને બીજા કોઈ ધંધામાં તેઓ સમાઈ શકે તેમ ન હતા. આ તકને લાભ લઈ તેમની વચ્ચે ઈસાઈ પાદરીઓને છેડી મૂકવામાં આવતા અને બુદ્ધિપૂર્વકના સ્વીકારથી નહિ પણ રેજીરેટીની લાલચે તેઓ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org