________________
૧૦૭ રૂપિયામાં આપણે ૧૧૨૬૪૮ ગાયને પાળી શકીએ અને તેમની પાસેથી આપણે વરસે ૧૮૫૮૨૭૦૦ લીટર દૂધ મેળવી શકીએ, જેની. આજની બજારભાવની કિંમતના હિસાબે ૩૭ કરોડ રૂપિયાની કિમત. થાય.
આ દૂધ ઓછામાં ઓછા અઢી લાખ માણસને આપી શકાય, અને આ ગાયે પાસેથી વરસે દહાડે ચાર કરોડ રૂપિયાનાં ખાતર અથવા. બળતણરૂપી છાણમૂતર મળે. જેના વડે એક લાખ એકર જમીનમાં ૪૦ હજાર ટન પાષણયુક્ત અને જંતુદન દવાઓના ઝેરથી મુક્ત અનાજ ઉગાડી શકાય, જે બે લાખ મનુષ્યને એક વરસ ચાલે.
આમ ૧૮ કરોડ રૂપિયામાં અઢી લાખ મનુષ્યને પિષણ માટે દૂધ અને બે લાખ મનુષ્યને પિષણયુક્ત, ગેરમુક્ત અનાજ આપીએ તે. દરદનું પ્રમાણ ખૂબ ઘટી જાય, અને પરદેશી ફાર્મસીઓની પકડમાંથી, મુક્ત થવાય તે વધારાના લાભમાં.
વધુ દૂધ ઉત્પન્ન કરે પષણને નામે દૂધ પાઉડર આયાત કરી તેની સાથે ત્યાંનાં કેન્સર, અલસર જેવાં દરદ પણ આયાત કરવા અને કરડેનું હુંડિયા- મણ વેડફવું, એમાં કેટલું શાણપણ હશે એ પ્રજાના સમજુ લેકેએ વિચારવાનું ખૂબ જરૂરનું છે. પિષણ માટે દૂધ જ ખૂબ જ જરૂરનું છે.
એ તે યુગોથી સાબિત થઈ ચૂકેલી અને આજના વિજ્ઞાને પણ માન્ય. એ કરેલી હકીક્ત છે તે પછી એ દૂધ આપણે ત્યાં જ શા માટે ઉત્પન્ન. ન કરવું?
જેમ જેમ દૂધ ઉત્પન્ન કરવાનાં પગલાં લેતા જઈશું તેમ તેમ તેની સાથે રમુક્ત પિષક અનાજ પણ પેદા થતું જશે. એટલે આપણાં ખેતરની જમીન, જે ઝેરેથી ખદબદી ઊઠી છે, તે એ ઝેરેથી મુક્ત જમીન ઉપરનું, અને એ ઝેર જમીનની નીચેનાં પાણીમાં પહોંચતાં હોવાથી કુવાઓના પાણીનું પ્રદુષણ ઓછું – ગણનાપાત્ર રીતે ઓછું – , થશે. લોકોને બળતણને ખર્ચ, દવાઓને ખર્ચ ઓછો થશે કામ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org