________________
પર કે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવે છે, અને તેઓ ચારપાંચ વરસમાં જ ઓછું દૂધ આપતી થાય ત્યારે તેમનું વધુ માંસ મેળવવા કેવી ભયંકર રીતે રિબાવીને મારે છે તેની જાણકારી આપવાથી દૂર રહે છે. તેઓ, “આપણી ગાયે અકબરના જમાનામાં રોજ ૬૪ લીટર દૂધ આપતી અને શા માટે હવે ઓછું દૂધ આપતી થઈ છે? તેનાં કારણે જાહેર કરવાથી પણ દૂર રહે છે.
દૂધને ગુણે જોઈ શક્યા નથી . વળી ભારતના અને પશ્ચિમના દૂધ-
વિશ્લેષણમાં પણ મોટો તફાવત છે. પાશ્ચાત્ય દૂધમાં કયા કયા પદાર્થો છે તે શોધી શક્યા છે, પણ ગુણ જોઈ શક્યા નથી. ભારતમાં પદાર્થ કરતાં પદાર્થના ગુણને વધુ મહત્વ અપાય છે. અને આપણે માત્ર દૂધના નહિ પણ દરેક પ્રકારનાં અનાજ, ઔષધિઓ અને વનસ્પતિઓના ગુણ પણ જાણીએ છીએ.'
વનસ્પતિ-ઉદ્યોગ અને ડેરી-ઉદ્યોગ ખતરનાક દૂધને પાઉડર બનાવ્યા પછી તેનાં મુખ્ય ત નાશ પામે છે. તાજા દૂધના ગુણ તેમાં રહેતા નથી. દુધને પાઉડર બનાવવાની ક્રિયા એ શેષક અર્થતંત્રના ઢાંચાની ક્રિયા છે. ભારતીય અર્થવ્યવસ્થાના ઢાંચામાં એ બંધબેસતી નથી.
ડેરી ઉદ્યોગ પશુ, પશુપાલક અને પ્રજાનું શોષણ કરે છે. દૂધને પાઉડર બનાવવાથી એ ગમે ત્યારે બજારમાંથી અદશ્ય કરી શકાય છે. ગમે તેવા ભાવ વધારી શકાય છે અને મરજી મુજબ પ્રજાનું શોષણ કરી શકાય છે.
ભારતનાં સ્વાગ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિ એ ત્રણે માટે વનસ્પતિઉદ્યોગ અને ડેરી–ઉધોગ ભારે ખતરનાક નીવડયા છે. એ બન્ને ઉદ્યોગને સંપૂર્ણ બંધ કરવામાં ન આવે ત્યાં સુધી ભારતમાંથી ગરીબી, બેકારી, બિમારી અને ફુગા નાબૂદ કરી શકાશે નહિ.
એ ઉદ્યોગ નથી, કૌટુંબિક ક્રિયા છે ભારતમાં પશુઉછેર એ કેઈ ઉઘોગ નથી પણ એક કૌટુમ્બિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org