________________
-
રહે
છે
.'
'' -.* *
જે વાતાવરણમાં પ્રદુષણ ફેલાવતી આજની ઈન્ડસ્ટ્રી ચિંતા જનક બની છે તે સમગ્ર ચિત્તમંડળમાં, જીવનમાં, આત્મામાં ભયંકર પ્રદુષણ ફેલાવતા સિનેમા પ્રત્યે વડીલજને ગંભીરદષ્ટિથી ચિંતા કેમ કરતા જ નથી? બધા સિને' [પાપની જે મા છે તેનું નામ સિનેમા છે ને !
એ, ગાંધી-ભક્તો! ' આટલું જરૂર વાંચો. ‘હિંદ સ્વરાજના ગાંધીજીના શબ્દો. [આશય
“હું જે પ્રકારનું સ્વરાજ આપવા માંગું છું તેને ભારતના લેકે સ્વીકારવા તૈયાર નથી. તેમને તે પાર્લામેન્ટરી પદ્ધતિનું સ્વરાજ જોઈએ છે. હવે મારે લેકની ઈચ્છાનું સ્વરાજ જ મેળવવું પડશે.”
પણ હું સ્પષ્ટ કહી દેવા માંગું છું કે બ્રિટનની પાર્લામેન્ટરી ઢબથી ચાલતા સ્વરાજ દ્વારા હિન્દુસ્તાન પાયમાલ થઈને જ રહેશે.”
હવે જોઈ લે આખેઆંખ “પાયમાલીનું તાંડવ! કેવી અદ્ભુત રીતે ખેલાઈ રહી છે ધૂર્તવિદ્યા !
ત્રીસ વર્ષ પૂર્વનાં જ અભ્યાસનાં પુસ્તકમાં ભણાવાતું હતું, “સુખમાં કદી છકી ના જવું; દુખે હિંમત ન હારવી, સુખ દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉરમાં ધારવી.” હવે? આ ઠેકાણે, “કાલુડી કૂતરી ને કાળાં ગલુડિયાં આવ્યું છે! દેશના સંસ્કારપ્રેમી જને ક્યારે જાગશે?
૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org