________________
સુવિધા કયારે મળશે?” તેમને તે શું, તેમની પાંચમી પેઢીને પણ આ સુવિધા મળશે કે કેમ એ શંકા છે. જે દેશનું સુકાન ચાર પુરુષાર્થની એક્ષલક્ષી સંસ્કૃતિના જીવન તરફ ન વળે તે, સંભવ છે. એવું લાગે છે કે આજે ડબલરૂમ અને સિંગલ રૂમમાં વસતા માનવીએમાંથી પણ પચાસ ટકા લેકે નજીકના ભવિષ્યમાં ઝૂંપડપટ્ટીઓમાં ફેંકાઈ જશે!
હબસી ગુલામે જેવી સ્થિતિ હબસી ગુલામે કરતાં આ લેકેની સ્થિતિ કઈ રીતે સારી છે? પેલા ગુલામને કેરડાને માર પડત. આ લાખે ઝૂંપડપટ્ટીવાસીઓને કેરડાના મારને બદલે તેમના જીવનની તમામ આશાઓને ઉચછેદ કરી નાખવામાં આવ્યું છે. તેઓ પિતાનાં બાળકને ભણાવી શકતા નથી; પૂરું ખવડાવી. શક્તા નથી; કપડાં પહેરાવી શકતા નથી. તેમનું ગૃહસ્થજીવન અંધકારમાં ઓગળી ગયું છે. તેઓ પોતાની પત્નીને એકાદ સાડીની ભેટ આપવાની સ્થિતિમાં નથી. કદાચ ભેટ આપી શકે તે તેને સુરક્ષિત રાખવાની તેમની ઝૂંપડીમાં કઈ જગા નથી !
ગાડામાંથી કે હળમાંથી છૂટેલા બળદની કોઢ આ ઝૂંપડપટ્ટી કરતાં સારી હેય છે. એ બળદને માલિક તેને બરાબર ઓળખતે હોય છે. તેને પૂરું ખવડાવે છે. પ્રેમથી શરીર ઉપર હાથ પણ ફેરવે છે, પણ ગૂ પડપટ્ટીને આ રહેવાસી, જેની આઠ આઠ કલાક નેકરી કરે છે તે, નથી એને ઓળખતે કે નથી કદી એને એના સમાચાર પૂછાત! નથી. તે પરવા કરે કે તે શું ખાતે હશે? કેવી રીતે જીવન જીવતું હશે? તેના સમગ્ર જીવનમાં અંધકાર સિવાય બીજું કશું નથી. માત્ર પાણી, બત્તી અને સંડાસની સુવિધા મળે છે તે પિતાને ભાગ્યશાળી માનવા તૈયાર છે.
પણ એટલી પણ સુવિધા એના અને એમના વારસદારના ભાગ્યમાં નથી. મૂડીવાદી અને માકર્સવાદી સહગના મિશ્ર અર્થતંત્રપ્રેરિત આ માનવભંગારને ગંજ જેમ વધતું જશે તેમ તેમની અવદશા પેલા હબસી. ગુલામ કરતાં પણ વધુ બદતર થતી જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org