________________
R
પ્રાચીન શાસ્ત્રોની લાખા નકલા-હસ્તપ્રતા-હજારા વરસથી વણવપાએલી “પડી રહેવાથી જે નાશ પામવાની અણી ઉપર હશે તેમને નવેસરથી પ્રકાશમાં લાવવા માટે, પાણીના દુકાળનિવારણ માટે, પાષણથી પીડાતાં કરોડો બાળકોને મફત દૂધ પૂરું પાડીને, તેમને આવી રહેલા અન્ધત્વ કે માનસિક રોગોના ભાગના ભયથી મચાવવા માટે કે ફૂટપાથ ઉપર, ઉઘાડા આકાશ નીચે નિત-નવા વધી રહેલાં ગામડાંઓના હિજરતી માનવભંગારાના ગંજ માટે રહેઠાણેા બાંધવા ન કરી શકે?
અનુવાદ પણ પરદેશી ભારત જ એવા દેશ છે જે પેાતાના ધર્મગ્ર ંથાના વધુ ને વધુ અનુવાદ કરવાને બદલે, જયારે પરદેશી, ભારત વિરુદ્ધ તેમના ભેઢી કાવતરાંના સંદભ માં પેતપેાતાની ભાષામાં આપણા ધર્મગ્રથાના અનુવાદ કરે છે ત્યારે ગૌરવ અનુભવે છે,
સંભવ છે કે અનુવાદોમાં આપણી સંસ્કૃતિના પ્રાણને જ હણી નાખવામાં આવ્યેા હાય અને આપણી ભાવિ પેઢી એ ગ્રંથ આપણા ધર્માચા પાસેથી શીખવાને બદલે પરદેશી પાસેથી પરદેશ જઈને શીખી આવે અને આપણા જીવનને આખા ઢાંચા જ બદલી નાખે ! ઇતિહાસ પણ પરદેશીઓએ લખેલા ભારતની પ્રજા જ એક એવી પ્રજા છે જે સ્વાધીનતા મૂળભ્યા પછી ૨૦-૩૦ વરસે પણ પેાતાનાં બાળકાને પરદેશીઓએ દુષ્ટ આશયથી લખેલે ખાટે ઇતિહાસ શીખવે છે.
ભારતમાં જેમ પરદેશીઓની ભેદી ચાલથી; માનવ, જમીન, ગાય અને અનાજ વચ્ચેના સંબંધ કપાઇ ગયે; વરસાદનું પાણી, જમીનના જળભંડાર અને ભૂગર્ભના જલભડારાના સંબંધ કપાઈ ગયા. જમીન, જલસંપત્તિ, વનસંપત્તિ, પશુસંપત્તિ અને માનવીના એકખીજા સાથેના સંબા કપાઈ ગયા; તેમ ભારતની ભાવિ પેઢીના હિંદુધમ†, સંસ્કૃતિ, સાહિત્ય, ભાષા, રીતરિવાજો અને ઇતિહાસ સાથેના સબધા પણ કપાઈ
ગયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org