________________
બલિહારી છે ભારતની ધરતીની ! એના નદી–પહાડાની રેતીના કણ જેટલા અહીં સંતા અને સજ્જના થયા છે. એમના ચરણુ નીચે દખાયેલી માટીને પ્રત્યેક કણ પવિત્ર છે. માટેસ્તા વિપ્ર મસ્તકે માટીને મૂકીને ખેલે છે, હું માટી! તું ય અમારાં પાપાને હર-મૃત્તિકે હર મે પાપ.”
૨! માટી પવિત્ર રહી છે, અને માટીના માનવ અપવિત્ર થઈ ગયા છે! મંદિશ અને પ્રવચનખ`ડાની પવિત્રતાને પણ માનવની વાસનાની આગે ભરડા દઈને ભસ્મ કરી નાંખી! હવે તે એ માટી જ આ નોંધારાના આધાર રહ્યો કે શું?
તમે આ હિન્દુસ્તાનનાં ગામા કદી જોયાં છે? તે ગામની બહાર કાંઈ જોયુ છે ? ત્યાં ઊભા છે પાળીઆ. મર્દાનગીના જે રંગ લડયા; અને જેમણે જાનફેસાની કરી એના સ્મારક રૂપે એ પાળીઆ
ઊભા છે.
એ, દેશી-અગ્રેજો ! યજ્ઞ ઉદ્યોગ વગેરે પવિત્ર શબ્દો જે તે ભયંકર ખાખતા સાથે જોડતાં ય કેમ લાજતા નથી ?
મત્સ્યના હિં‘સક વેપારને તમે મત્સ્યોદ્યોગ કહ્યો?
સંતતિનિયમનના વ્યભિચારપાષક પાપને તમે કલ્યાણયજ્ઞ કહ્યો?
રે! પ્રજાના ભાવિ હિતનો તમે લગીરે વિચાર નહિ કરી? તે પેલા ગોરા અને તમારામાં ફરક શું હશે ?
Jain Education International
૫
For Personal & Private Use Only
શ્રી ચન્દ્રશેખરવિજયજી
www.jainelibrary.org