________________
પીડાતા માનવીને એકલા ગાયના દૂધ ઉપર રાખે છે તે રોગમુક્ત બને છે (અત્યારે તે જે મનુષ્યને અશુરજ લાગે છે તે રિબાઈ રિબાઈને મરણ પામે છે). અગ્નિમાં ગાયના ઘીને હોમ કરીને તે તેને ધુમાડો ' ઉપર આકાશમાં ચઢ, ત્યાં જે અણુરજ પ્રસરેલી હોય તેને તે નાશ
કરી નાખે છે, અને અણુરજ નીચે બેસતી હોય ત્યારે તમારા ઘરના - છાપ અને દીવાલ ઉપર ગાયનું છાણ લીંપેલું હોય તે અણુરજ બારીક દરવાજા વાટે તમારા ઘરમાં પ્રવેશી શકતી નથી. આ સંશોધન રશિયન વૈજ્ઞાનિકોએ કર્યું છે, પણ તેઓ પંચગવ્ય બનાવવાનું પ્રમાણ જાણે છે કે કેમ તે આપણે નથી જાણતા, એટલું જ નહિ તેઓનું પંચગવ્ય આપણે બનાવી શકીએ એ પંચગવ્ય કરતાં ઓછી તાકાતવાળું હોવાને સંભવ છે, કારણ કે તેમની પાસે રે! સમસ્ત વિશ્વમાં ય-આપણું ધર્મ શાસ્ત્રોએ નક્કી કરેલા રંગની ગાયે નથી.
ગાયનું છાણ પણ અણુરજથી બચાવે છે. આપણે ત્યાં ગામડાંઓનાં મોટા ભાગના મકાને છાણ-માટીની ગારનાં છે. અત્યારે આપણે રહેઠાણને પ્રશ્ન શાષક અર્થતંત્રના આશકેએ વસાવી દીધું છે, પણ જો સંપૂર્ણ ગોવધબંધી કરીને ગામડાઓને અને શહેરી વસતીનાં પણ ગરીબ અને મધ્યમવર્ગનાં મકાને ગારમાટીનાં બનાવાય અને ફર્ટિલાઈઝરને બદલે દરેક ખેતરે ગાયના છાણિયું ખાતર પાથરવામાં આવે તે અણુરજ ને તે આપણા ઘરમાં પ્રવેશી શકે, ન તે ખેતરમાં બેસી શકે. . ઉપરાંત નદીઓ અને તળાવના કિનારે નવેસરથી ચરિયાણે વિકસાવીને પશુઓને ચરવા માટે ખુલ્લાં મૂકી દેવામાં આવે તે ત્યાં -જે ગાયનાં છાણ, મૂતર વડે તેનાથી જળાશયમાં અણુરજ પડી શકે નહિ અને વૈદિક વગેરેનાં ધર્મકાર્યો હોમ, હવનાદિ ફરીથી શરૂ કરવાને પ્રત્સાહન આપવામાં આવે તે ઉપર આકાશમાં ફરતી અણુરજ પણ નાશ પામતાં વાતાવરણ શુદ્ધ બની શકે.
લેકેને માંદા પડવા દેવા અને પછી તેમની સારવાર માટે અબજો રૂપિયાની મૂડી ફાર્મસી ઉદ્યોગમાં રેકીને લેકેનું કાયમી શેષણ કરવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org