________________
૩૪
કરે છે, અને તે ન અપાય તે આંદેલને, બંધ, આત્મવિલેપનની ધમકીઓ પણ અપાય છે.
પંચવર્ષીય યાજનાએની અદર દરેક રાજ્ય ભારે યંત્રોદ્યોગોની જ વધુમાં વધુ માંગણી કરે છે. મોટા ભાગનાં રાજ્યમાં હજાર ગામડાંઓ કાયમી પાણીના દુષ્કાળગ્રસ્ત છે, અને બહારથી પાણી લાવીને રેશનના ધેારણે વહેચવું પડે છે. આ બધી બાબતે ગૌણ ગણાવા
લાગી છે.
ખેતી–વિકાસના નામે પણ ખાતરનાં કારખાનાં, ખાતરની આયાત અને મેાટા વિશાળ જળખાને જ મહત્ત્વ આપવામાં આવે છે. જેના લાભ મેટા ઔદ્યોગિક એકમો અને તેમની સાથે જોડાએલી વ્યક્તિઓને
મળે છે.
*
થોડા ખેડૂને જે મામુલી લાભ મળે છે તેના કરતાં ઘણી વધારે સખ્યાના લેાકે કાં તે બેઘર અને બેકાર બને છે. અને આ યાજનાએના ખર્ચના પહાડ જેવડા મેાજ સમસ્ત પ્રજાને વેઠવા પડે છે. આ તમામ મહત્ત્વના વિષયે। તરફ આંખ મી`ચી રાખીને રાજ્યે અને તમામ રાજદ્વારી પક્ષા પણ આ ભારે યદ્યોગા પેાતાના રાજ્યમાં જ શરૂ થાય અને માટા જળબધા પણ પેાતાની હદમાં જ બધાય તે માટે એકબીજા સામે ઘરકી કરે છે; અને જુદી જુદી ભાષા ખેલતી પ્રજા વચ્ચે ઝેરી પ્રચાર વડે ઇર્ષ્યા જન્માવીને રાષ્ટ્રની ભાવાત્મક એકતાના ભુક્કા ખેલાવે છે.
કારાખાનાંના આવા ખડકલા પાછળ રાષ્ટ્રની આર્થિક કે સલામતીની વિચારણા નથી, પણ વ્યક્તિ કે અમુક જૂથની ભૌતિક લાલસાએ, અને શેષણખોરીની ભાવના મુખ્ય ભાગ ભજવતી હાય છે. આવા ખડકલા ઉપર એખમારો કરીને-અને હવે તે અણુઆંખ ફૂંકીને આપણી કમર તાડી નાંખવાની દુશ્મન દેશની લાલસાને કોઈ રાકી શકે નહિ.
કેન્દ્રિત કરાયેલા ઉદ્યોગો પર એબવર્ષા થાય તેા ? ધારા કે દુશ્મન દેશેાએ આપણા ઉપર હુમલા કર્યાં હોય, આપણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org