________________
૩૫
સરહદની પેલે પાર આપણાં સને તેમને માર મારતાં હોય તે સમયે દુશ્મન વિમાને આપણું ઔદ્યોગિક એકમોના ઢગલા ઉપર બેબ. મારો કરીને તેમને નાશ કરી નાખે તે આપણી પુરવઠા–લાઈને કપાઈ જાય. દેશભરમાં અછત અને અવ્યવસ્થા ફાટી નીકળે, અને આપણાં સૈન્યને પરાજય સ્વીકારવું પડે.
જર્મની આવા કારણે જ બન્ને વિશ્વયુદ્ધોમાં હાર્યું હતું. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મન સૈન્ય, ફ્રાન્સને ડારતાં ફ્રેન્ચભૂમિ પર પથરાએલાં હતાં. હિન્ડનબર્ગ અને લ્યુડનડે જેવા જગતના સર્વશ્રેષ્ઠ સેનાપતિએથી તેમને પરાજય સ્વીકાર પડ્યો.
બીજા વિશ્વયુદ્ધમાં જર્મન સૈન્ય અકબંધ હતાં, પણ મિત્રરાજનાં વિમાનેએ તેમનાં ઔદ્યોગિક મથકે અને રેલવે લાઈનને નાશ કરી નાખે. આથી પુરવઠા-લાઈને કપાઈ ગઈ. અંધાધૂંધી અને અવ્યવસ્થા ફેલાઈ ગયાં અને જર્મનીને પરાજય સ્વીકાર પડ્યો.
વિકેન્દ્રિત કરવાથી લાભે : આ બનાવમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ. આપણો દેશ એટલે વિશાળ છે કે પ્રજાની જીવન જરૂરિયાતની ચીજ વપરાશના સ્થળે જ પિદા કરવાને બદલે અમુક ચોક્કસ વ્યક્તિઓ કે સંસ્થાઓ દ્વારા પેદા કરવાની આપણી નીતિ દેશમાં વારંવાર અકુદરતી અછત, ભાવવધારે વગેરે સજે છે.
. જે આપણે ભારતીય અર્થવ્યસ્થા (ગાય અને ચરખા આધારિત વિકેન્દ્રિત અર્થતંત્ર ફરીથી સ્થાપીએ તે લડાઈને મોખરે ગમે તે બનતું હેય પણ દેશની આંતરિક વ્યવસ્થા અને જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણી સતત રીતે જળવાઈ રહે, તેને કારણે “પ્રજાનું ખમીર પણ જળવાઈ રહે અને લશ્કરને પ્રજા તરફથી મોટું નૈતિક બળ મળતું રહે.
આપણા લશ્કરના પુરવઠાની જવાબદારી રેલવે અને લેરીએ સંભાળ અને આંતરિક પુરવઠાની જવાબદારી બળદ–ગાડું સંભાળે તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org