Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 14
________________ વિશિષ્ટતા છે. આજે તે ખમત–ખામણની એક રૂઢિ થઈ પદ્ધ છે. અને એ વિનેદ અને ગમ્મતને વિષય થઈ પડે છે. એની પાછળ પાટખાતાને પણ ખૂબ કમાણ થાય છે. પણ પર્યુષણનું વાસ્તવિક આરાધન તો વિધીઓ સાથે, જેમની સાથે કઈ પણ તકરાર, બેલાચાલી કે વૈમનસ્યભાવ થયાં હોય તેમની સાથે શુદ્ધ મનથી ખમતખામણ કરવામાં છે. શ્રીભગવાનનું ફરમાન છે કે "खमियव्वं खमावियव्वं उपसमियव्वं उवसमावियव्वं । जो उपसमइ तस्स अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्यि आराहणा। तम्हा अपण्णा चेव उवसपियव्वं । से किमाहु भते ? उवसमसारं खु सामण्णं "। ( કલ્પસૂત્ર) અર્થા—ખમવું અને ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. જે ઉપશમે છે તે આરાધક છે અને જે ઉપશમતો નથી તે આરાધક નથી. માટે સ્વયં પતે ઉપશમવું. ભગવન! આનું શું કારણ? કારણ એ કે-ઉપશમ એજ વિરતિ-જીવનને સાર છે. તે દહાડે આ ભગવદાઝા–મુજબ મુનિએ અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90