Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 72
________________ લીલવણી સુકવણી વિષે. અહિંસાને અભ્યાસી દયાની ન્હાની–સૂની વાતને પણ અનતાં લગી જતી ન કરે. તેના મનેમન્દિરની અન્દર અહિંસાની ભાવનાના ઉપયેગ સદા જાગરૂક . હાઇ, સામાન્ય અને મામૂલી આચરણમાં પણ-ખાવા-પીવાની ખાખતમાં પણ તેનુ પ્રવન દયાદૃષ્ટિ-પૂત જ હોય. કન્દમૂળ કે લીલેાતરીના ત્યાગ વિષેના ઉપદેશ જૈનોમાં સામાન્ય રીતે ઠીક પરિણમ્યા ગણાય. વાત માત્ર એટલીજ વિચારવાની હાય કે, પ્રવૃત્તિમાત્રમાં વિવેકના અધ્યક્ષપણાની બહુ જરૂર છે. વિવેકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90