________________
ધર્મની પરાકાષ્ઠા સંપૂર્ણ ત્યાગમાં આવે છે. ધર્મ અમુક હદ સુધી સંસારી કે ભેગી જીવનનો સહચારી હોય છે. ગૃહસ્થજીવનમાં ભાગ અને ધર્મ બનેને સહચાર છે. ભેગના સમયમાં ભેગાકાર પરિણામ હોય છે અને ધર્મના સમયમાં ધર્માકાર પરિણામ હોય છે. આમ ગૃહસ્થનું જીવન, ભેગી જીવન અને ધાર્મિક જીવન એમ ઉભયાત્મક હાઈને પણ પોતાના પ્રવાસને આગળ ધપાવવામાં સફળ બને છે.
અમને સહચાર કેવળ સાધુઓને જ હેય અને ગૃહરચના ભેગી જીવન સાથે ધમને લેવા દેવા ન હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com