Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 81
________________ પ્રશ્નોત્તરે. એક ભાઈ મને પ્રશ્ન પૂછે છે, જે ઉત્તરે સાથે અહીં પ્રગટ કરું છું— પ્ર-સાધુના વ્યાખ્યાનને “પ્રવચન કહી શકાય? ઉ–હા, કહી શકાય. ધર્મપરાયણ ગૃહસ્થને ઉપદેશ પણ પ્રવચન કહી શકાય. - પ્રવ-રાત્રિભૂજન કરતાં જૈનત્વ કે શ્રાવકત્વ ચાલ્યું જતું હશે ? ઉ૦-ના, ન ચાલ્યું જાય. પણ તેમાં દેષ છે. પ્ર. કન્દમૂળ ખાતાં જૈનત્વ કે શ્રાવકત્વ ચાલ્યું જતું હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90