________________
૭૫
દેશકની ઉપદેશકતાનું મહત્ત્વ ચારિત્રમય જીવન પ્રત્યે જનતાનાં માનસ વાળવામાં છે, સત્ન અને ભાવવિશુદ્ધિ પરિણમતાં, ચારિત્રના ઉત્કૃષ્ટ સ્ટેજપર આવવાના ભાવાલ્લાસ જ્યારે કોઈને પ્રગટી નિકળશે ત્યારે તે એવા–વેષને ગ્રહણ કરવા ઉજમાળ હૃદયે બહાર આવશે. આ રીતિ–પદ્ધતિ ખાસ ધ્યાનમાં લેવા જોગ છે. આઘા–વેષની કિંમત કેઈથી ઘટાડી શકાય તેમ તે નથીજ. એ, કલ્યાણમયી ચારિત્ર—સાધનાનું ખાહ્ય હાઇને પણ સરસ ઉપકરણ છે. એ સવ*વિરતિ–જીવનની • જનરલ રાડ છે. આઘા લીધા છતાં જેઓ આત્મવિડ ંબના કરી દુર્ગાંતિના અતિથિ બન્યા છે, તેમાં આઘાના વાંક તે બેવકૂફ઼માં બેવકૂફ પણ ન કાઢી શકે. કાઇ, સાધનભૂત વસ્તુથી લાભ ન ઉઠાવે તા એમાં એ વસ્તુને શુ અપરાધ ? કોઈ શેલડીમાંથી રસ ન મેળવી શકે એમા શેલડીના શું વાંક ! ખાકી ચારિત્રના સુન્દર ઉપકરણ તરીકે “ ધર્મધ્વજ છ ગણાતા “ આઘા ” ત્રણે કાળમાં જયવંત છે, એમાં તે શક નથી.
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com