Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 83
________________ ૭૮ ઉ–મારા નમ્ર મત પ્રમાણે તે એવી કાચી "ઉમ્મરવાળાને દીક્ષા આપવાને પ્રયાસ ગેરવ્યાજબી છે. એ બાબતમાં પૂર્વકાળના દાખલા આપવા અસંગત છે. એ દાખલાઓને ટેકે આજ અપાય તેમ નથી. શાસ્ત્રોમાં જો કે આઠ વર્ષની નોંધ છે, પણ એથી શું! એને લાભ લઈને કાચી ઉમ્મરનાં બાળકેને આજે અમે નથી મૂડી શકતા. એમ કરવામાં એ નોંધને દુરૂપયોગ થાય છે, એને ગેરવ્યાજબી લાભ લેવાય છે, એમાં એ શાસનું અપમાન છે. એ નેધ એવી વિધાયક નથી, કે ગમે તે કાળમાં, ગમે તેવા સગામાં પણ તેટલી ઉમ્મરે દીક્ષા આપવાનું વિધાન કરતી હોય. એ તે ત્રણે કાળના તમામ ભાવેને અવલોકતાં, કઈ કાળમાં બનનાર વસ્તુની છેલ્લા દરજજાની છેલ્લી નેંધ છે. એટલે એ બેંધ વિધાયક નથી, પણ જ્ઞાનીના જ્ઞાનપ્રકાશને ઉલ્લેખ છે. આ કાળમાં એવી દિક્ષાને વિચછેદ તે કેણ કહે ? પણ એ કાર્ય દરેક કાળમાં વિરલજ બને છે, તે આ કાળમાં તે “જાતિસ્મરણ” જેવા ભાવેની જેમ ખાસ કરીને વિશેષ વિરલ હોય એ સાદી અક્કલથી પણ સમજી શકાય તેમ છે. વિરલના સંપાદક પણ વિરલા જ હોય. વિરલ કાર્ય વિરલાથીજ સધાય. એને રાઈટ “દેવચન્દ્ર-હેમચન્દ્ર” જેવાઓને જ હાય. એવી કાદાચિક વસ્તુને સાધારણ બાબત માનવીShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90