Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 89
________________ ८४ દીક્ષાથી જાહેર કર્યો. તે જ વખતે ભવદેવે પિતાને આન્તરિક અવાજ સ્પષ્ટ રજુ કરે જેતે હતું. તેણે પિતાની દીક્ષા વિશેની અનિચ્છા બતાવી હોત અને એમ છતાંય જે તેને દીક્ષા અપાઈ હોત તો આપનાર જરૂર હોટા ગુન્હેગાર ગણાત. પણ ભાઈની દાક્ષિણ્યતામાં આવીને મન વગર પણુ-મરજી વિરૂદ્ધ પણ જ્યારે ભવદેવ પોતે જ દીક્ષા લેવાની • હા પાડે છે, પછી એમાં દીક્ષા દેનાર સૂરિને શે દોષ ! દોષ ગણીએ તે એટલે કે, હજુ લ ત્સવ જેને ચાલી રહ્યો છે એવા તરતના પરણેલાને દીક્ષા આપતા પહેલાં તેમણે વિશેષ નિરીક્ષણ ન કર્યું. અને, સ્વજન-સમ્બન્ધીઓથી છાની રીતે અપાયેલી દીક્ષાની સલામતી માટે તેને (ભવદેવને) બીજે ઠેકાણે, ખબર ન પડે તેવી જગ્યાએ ખસેડવામાં માયાપ્રપંચ કર્યાનું તે ઉઘાડું જ છે ને! ભવદેવના સગા-સંબન્ધીઓને ભવદત્ત મહારાજ ઉપર પણ એટલે ભકિત-રાગ હતું કે ભવદેવને સારૂ ભવદત્તની સાથે તેઓ ઝઘડામાં ન ઉતરતાં કે બીજી કઇ ધાંધલ ન મચાવતાં તેમની પાસેથી સીધા ઘર ભણી વિદાય થઈ ગયા વાચક! જોઈ દીક્ષાની કરામાત! મેહાડમ્બર ભલભલાને પણ કે ભૂલાવે છે, એ આ ઉપરથી જોઈ શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 87 88 89 90